Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

રાષ્ટ્રપતિ Droupadi Murmu એ અયોધ્યામાં ભગવાન રામલલાના દર્શન કર્યા, સરયૂ ઘાટ પર કરી મહા આરતી...

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu) બુધવારે અયોધ્યા પહોંચ્યા અને શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામલલાના દર્શન કર્યા હતા. દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu)એ મંદિરમાં રામલલાની આરતી પણ કરી. રામ મંદિરના નિર્માણ બાદ રાષ્ટ્રપતિની આ પ્રથમ અયોધ્યા મુલાકાત છે. રાષ્ટ્રપતિ ભવને તેના...
રાષ્ટ્રપતિ droupadi murmu એ અયોધ્યામાં ભગવાન રામલલાના દર્શન કર્યા  સરયૂ ઘાટ પર કરી મહા આરતી
Advertisement

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu) બુધવારે અયોધ્યા પહોંચ્યા અને શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામલલાના દર્શન કર્યા હતા. દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu)એ મંદિરમાં રામલલાની આરતી પણ કરી. રામ મંદિરના નિર્માણ બાદ રાષ્ટ્રપતિની આ પ્રથમ અયોધ્યા મુલાકાત છે. રાષ્ટ્રપતિ ભવને તેના એક્સ હેન્ડલ પર માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu)એ અયોધ્યાના શ્રી હનુમાન ગઢી મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા કરી હતી.

Tags :
Advertisement

.

×