રાજસ્થાનથી પાકિસ્તાન પહોંચેલી અંજૂના રોજ નવા વીડિયો સામે આવી રહ્યા છે. અંજૂ હવે ફાતિમાના નામે ઓળખાય છે. તેણે ધર્મપરિવર્તન કર્યું અને નસરુલ્લા સાથે લગ્ન કર્યા. ક્યારેક પાકિસ્તાનના મેદાનોમાં ફરતી અંજૂનો વીડિયો સામે આવે છે તો ક્યારેક તે નસરુલ્લા સાથે બુરખો પહેરીને ડિનર કરતી જોવા મળે છે
Home » Anju in Pakistan : ગોલ્ડન લહેંગા, બ્રાઈડલ લૂક અને બાજુમાં નસરુલ્લા, પાકિસ્તાનથી અંજૂનો નવો Video
Anju in Pakistan : ગોલ્ડન લહેંગા, બ્રાઈડલ લૂક અને બાજુમાં નસરુલ્લા, પાકિસ્તાનથી અંજૂનો નવો Video
Hiren Dave
My name is Hiren Dave, I have 11 years experience in journalism field, i have worked in well known news channels of gujarati media, like vtv news and gtpl news Channel. At present i am working at Gujarat First News Channel in Digital Dept.
211