- ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમને કડવો અનુભવ
- ભારતીય ટીમને ભોજનમાં માત્ર ઠંડી સેન્ડવિચ અપાઈઃ સૂત્ર
- સિડનીમાં પ્રેક્ટિસ મેચ બાદ ઠંડુ ભોજન અપાયુંઃ સૂત્ર
- હોટલથી 42 કિ.મી.દૂર બ્લેકટાઉનમાં પ્રેક્ટિસનું કહેવાયુંઃ સૂત્ર
- ભારતીય ક્રિકેટ ટીમે પ્રેક્ટિસ સત્રમાં ભાગ ન લીધો
- પ્રેક્ટિસ ગ્રાઉન્ડને ભારતીય ટીમે નારાજગી જાહેર કરી