‘કાળજાનો કટકો રે…’ ‘કેરી ઓન કેસર’ નામની ગુજરાતી ફિલ્મમાં આ ગીત વાગે ત્યારે આપણું અસ્તિત્વ આ ગીતની સંવેદના સાથે જોડાઈ જાય છે. એ ગીતના સર્જક અને જાણીતાં નાટ્યલેખક સ્નેહા દેસાઈ …
-
-
‘સર્જકના સાથીદાર’ કૉલમ શરૂ થઈ ત્યારથી એક ફરિયાદ સતત મળતી હતી કે, કોઈ સ્ત્રી સર્જકના પતિની મુલાકાત કેમ નથી આવતી? આ ફરિયાદને આજે થોડો ન્યાય આપવા જઈ રહી છું. મુંબઈ …