ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આદિપુરુષને ધમાકેદાર ઓપનિંગ મળી હતી. પ્રભાસ, કૃતિ સેનન, સની સિંહ, દેવદત્ત નાગે અને સૈફ અલી ખાન સ્ટારર આદિપુરુષે પહેલા જ દિવસે વૈશ્વિક 100 કરોડ ક્લબમાં પ્રવેશ …
-
-
મનોરંજન
આદિપુરૂષ ફિલ્મની આખી ટીમને સળગાવી દેવી જોઇએ, જાણો કોણે કહ્યું…
by Hardik Shahby Hardik Shah‘મહાભારત’ સીરિયલમાં ‘ભીષ્મ પિતામહ’ના પાત્રથી પ્રખ્યાત થયેલા અભિનેતા મુકેશ ખન્ના પોતાની સ્પષ્ટવક્તા શૈલીના કારણે હર હંમેશા ચર્ચામાં રહે છે. તે ઘણીવાર વિવાદાસ્પદ મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય આપતા જોવા મળે …
-
મનોરંજન
ફિલ્મ આદિપુરુષથી નારાજ થયા રામાયણના લક્ષ્મણ, ટ્વીટ કરી જાણો શું કહ્યું
by Hardik Shahby Hardik Shahફિલ્મ આદિપુરુષ (Adipurush) રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં આવી ગઇ છે. ફિલ્મને રામાનંદ સાગરની ‘રામાયણ’ ના પાત્ર પણ વિરોધ કરી રહ્યા છે. હાલમાં જ ટીવીના પ્રખ્યાત રામ એટલે કે અરુણ …
-
Home
આદિપુરુષ ફિલ્મના જે સંવાદ સામે નેપાળે વાંધો ઉઠાવ્યો તેનું સત્ય શું છે .. ક્યાં થયો હતો માતા સીતાનો જન્મ ? ભારતમાં કે નેપાળમાં ?
by Vishal Daveby Vishal Daveમા સીતાનું સાચું જન્મસ્થળ કયું ? રામાયણ પર આધારિત ફિલ્મ આદિપુરુષ રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. ભારતમાં જ્યાં પાત્રોના સંવાદો પર હોબાળો મચ્યો છે ત્યાં નેપાળમાં તેનું કારણ કંઈક …
-
રાષ્ટ્રીય
‘આદિપુરુષ’ના નિર્માતાઓને ઇતિહાસ ક્યારેય માફ નહીં કરે, ‘ભીષ્મ પિતા’ મુકેશ ખન્નાએ ઠાલવ્યો રોષ
by Vishal Daveby Vishal Daveમુકેશ ખન્નાએ આદિપુરુષ પર આરોપ લગાવ્યો મુકેશ ખન્નાએ મહાભારત અને શક્તિમાન જેવી ટીવી સિરિયલોથી લોકપ્રિયતા મેળવી છે. તે દરેક વિષય પર પોતાનો અભિપ્રાય આપે છે. હાલમાં જ તેણે પોતાની યુટ્યુબ …
-
મનોરંજન
થિયેટરમાં લોકો આદિપુરૂષ જોઇ રહ્યા હતા તે જ સમયે આવી ગયા હનુમાનજી, જાણો શું છે હકીકત
by Hardik Shahby Hardik Shahપ્રભાસ સ્ટારર ફિલ્મ આદિપુરુષ (Adipurush) થિયેટરોમાં રિલીઝ થઇ ગઇ છે. સોશિયલ મીડિયા પર દર્શકોની પ્રતિક્રિયા અને સિનેમા હોલની ઘણી તસવીરો સામે આવી રહી છે. ફિલ્મના રિલીઝ પહેલા મેકર્સે જાહેરાત કરી …
-
બાહુબલી ફિલ્મથી બોલિવૂડ દર્શકોના દિલોમાં રાજ કરતા પ્રભાસ સ્ટારર ફિલ્મ આદિપુરુષ, જે રામાયણ પર આધારિત છે, તે હવે વિવાદોમાં ફસાયેલી છે. દર્શકો ફિલ્મના ખરાબ સંવાદો અને સિનેમેટોગ્રાફીથી નારાજ દેખાઇ રહ્યા …
-
પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રામાયણની વાર્તા પર આધારિત આ આધુનિક સ્ક્રીન રૂપાંતરણને ચાહકોએ જે રીતે ખુલ્લેઆમ આવકાર આપ્યો તે …
-
મનોરંજન
આદિપુરુષ ફિલ્મની ટીમનો મોટો નિર્ણય, દરેક સિનેમા હોલમાં એક સીટ રિઝર્વ રખાશે, જાણો કોના માટે
by Hiren Daveby Hiren Daveપ્રભાસની ફિલ્મ આદિપુરુષ 16મી જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે જ્યારે ફિલ્મનું ડાયરેકશન ઓમ રાઉતે કર્યું છે. આદિપુરુષનું બજેટ લગભગ …
-
મનોરંજન
ટી સિરીઝે આદિપુરુષને લઈને લીધો મોટો નિર્ણય, વાંચીને તમે ચોંકી જશો
by Hiren Daveby Hiren Daveઅહેવાલ-રવિ પટેલ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર પ્રભાસ ટૂંક સમયમાં આદિપુરુષ ફિલ્મમાં રામના રોલમાં જોવા મળશે. તેના ફેન્સ પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે જ સમયે, તાજેતરમાં …