Horticulture Farming: ખેડુતો વંશ (Farmers) પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી (Horticulture) તરફ વળ્યા છે. તો વધુ ઉત્પાદન અને સારી આવક પણ મેળવતા થયા છે. ત્યારે દીવસે અને દિવસે બાગાયતી ખેતી …
-
ગુજરાત
-
Gandhinagar : ગુજરાત વિધાનસભાની કામગીરીની શરૂઆત આજે પ્રશ્નોતરી કાળ સાથે થઇ હતી. જ્યા કૃષિ, પશુપાલન, મત્સ્યદ્યોગ, ગ્રામ વિકાસ, શિક્ષણ તથા આદિજાતિ વિકાસ વિભાગોના મુદ્દાઓ પર પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા શરૂ થઇ …
-
રાષ્ટ્રીય
Singhu border Update: ખેડૂતોનું આંદોલન વધુ મક્કમ બન્યું, ખેડૂતોએ શોધી કાઢ્યું ટીયર ગેસનું બ્રહ્માસ્ત્ર
by Aviraj Bagdaby Aviraj BagdaSinghu border Update: વિરોધ કરી રહેલા ખેડૂતો સિંઘુ બોર્ડર (Singhu border) પર અડગ ઊભા છે. પોલીસ ટીયર ગેસ (Tear Gas) ના શેલની મદદથી ખેડૂતો (Farmers Protest) ના ટોળાને વિખેરી રહી …
-
રાષ્ટ્રીય
ખેડૂતોની માંગને અમુક અંશે સ્વીકાર કાઢવામાં આવી છે: Anurag Thakur
by Aviraj Bagdaby Aviraj BagdaAnurag Thakur: તાજેતરમાં દેશના ખૂણે ખૂણે માત્ર એક અવાજ સંભળાઈ રહ્યો છે, એ છે દિલ્હી ચલો (Delhi Chalo). આ અવાજને બુલંદ ખેડૂતો (Farmers Protest) દ્વારા કરવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા …
-
રાષ્ટ્રીય
Minister Arjun Munda: ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા આંદોલન “દિલ્હી ચલો” પર કેન્દ્રીય કૃષિ મંત્રીનું નિવેદન
by Aviraj Bagdaby Aviraj BagdaMinister Arjun Munda: દેશમાં ફરી એકવાર ખેડૂતોએ સરકારને ઘૂંટણ પર લાવવા માટે (Farmers Protest) દિલ્હી તરફ કૂચ કરી છે. તો બીજી તરફ સરકાર (Delhi) દ્વારા પણ કમરકસી લેવામાં આવી છે. …
-
ગુજરાત
Agriculture : રાજ્ય સરકારની ખેડૂતોને મોટી રાહત, ટેકાના ભાવમાં કરાયો આટલો વધારો, જાણો વિગત
by Vipul Senby Vipul Senઆજે ગાંધીનગર (Gandhinagar) ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલની (Raghavji Patel) અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ 2024-25 ખરીફના પાકોના (Agriculture) ભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ રાજ્ય …
-
ગુજરાત
Agriculture Events: જૂનાગઢ કૃષિ યુનિ.નો 19 મો પદવીદાન સમારોહ યોજાયો
by Aviraj Bagdaby Aviraj BagdaAgriculture Events: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 19 મો પદવીદાન સમારોહ (Agriculture Events) યોજાયો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ વર્ચ્યુલ ઉપસ્થિત રહ્યા હતાં. કૃષિ યુનિવર્સિટીના કુલ 628 …
-
ગુજરાત
ખેડામાં વસો તાલુકા સેવા સદન દ્વારા દરેક ગુરુવારે પ્રાકૃતિક કૃષિ હાટ ભરાશે
by Aviraj Bagdaby Aviraj Bagdaખેતીવાડી વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ હાટ ખુલ્લું મુકવામાં આવ્યું રાજય સરકારના પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના એક કાર્યક્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેના અંતર્ગત તાલુકા સેવા …
-
ગુજરાત
CHHOTA UDEPUR : માવઠાના કારણે હાલ ખેડૂતોને ખેતીમાં મોટા નુકસાનની ભીંતિના ભણકારા વાગી રહ્યા છે
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – તોફીક શેખ સમગ્ર રાજ્ય સહિત છોટાઉદેપુર જિલ્લામાં પણ ૨૬ નવેમ્બરના માવઠા એ પ્રકોપ મચાવતા અને ભર શિયાળે ચોમાસા જેવું વાતાવરણ ઊભું થતા ધોળા દિવસે જાહેર માર્ગો ઉપર થી …
-
રાષ્ટ્રીય
HM Amit Shah એ નવી દિલ્હી ખાતે FPO પર રાષ્ટ્રીય મેગા કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું
by Viral Joshiby Viral Joshiકેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે (Amit Shah) આજે નવી દિલ્હીમાં (New Delhi) સહકારી ક્ષેત્રમાં FPO પર રાષ્ટ્રીય મેગા કોન્ક્લેવનું (National Mega Conclave) ઉદ્ઘાટન કર્યું અને PACS દ્વારા …