સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી 1200 બેડની હોસ્પિટલમાં માંની મમતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. સારવારમાં રહેલી સવા બે માસની પુત્રીને ખુદ માતાએ જ ત્રીજા માળેથી નીચે ફેકી દેતા અરેરાટી વ્યાપી …
-
-
અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 2 અંગદાન, 2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી 8 જરૂરિયાતમંદોને નવજીવન
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની કર્તવ્યનિષ્ઠાએ ફરી એક વખત જરૂરિયાતમંદોને નવજીવન આપ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી 8 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોના સતકાર્યોની …
-
GujaratElectionResultગુજરાત
ગુજરાતની સૌથી મોટી બીમારી હતી વોટબેંકની રાજનીતિ જે મેં ઠીક કરી : PM મોદી
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યની શ્રેષ્ઠ આરોગ્ય પ્રણાલી, વિશ્વની સારી એડવાન્સ સુવિધાઓ વિકસાવાશે, વિશ્વ કક્ષાની આરોગ્ય પ્રણાલી દેશની સૌથી મોટી કેન્સર હોસ્પિટલનું વડાપ્રધાનશ્રીના હસ્તે ઉદ્ધાટન કરાયું છે. 275 કરોડના ખર્ચે આરોગ્ય કેન્સર હોસ્પિટલનું લાકાર્પણ …
-
ગુજરાત
વડાપ્રધાનશ્રી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓનું કરશે લોકાર્પણ અને ખાતમૂહુર્ત
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશેહૃદયની અદ્યતન સારવાર માટે રૂ. 54 કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણયુ.એન. મેહતા હોસ્પિટલમાં રૂ.71 કરોડના ખર્ચે નિર્મિત નવી હોસ્ટેલ બિલ્ડિંગનું …
-
અમદાવાદ
ગુજરાતમાં પ્રથમ વખત નાના આંતરડાનું કરાયું અંગદાન, સમગ્ર દેશમાં આ અત્યાર સુધીનો 14મો કિસ્સો
by Vipul Pandyaby Vipul Pandyaમાનવ શરીરના સૌથી લાંબા અંગ એવાં નાના આંતરડાનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે દાન મળ્યું છે. ગુજરાતમાં નાના આંતરડાનું દાન મળ્યું હોવાનો આ પ્રથમ કિસ્સો છે. જેને મુંબઇની ખાનગી હોસ્પિટલમાં દાખલ …
-
ગુજરાત
સિવિલ હોસ્પિટલમાં 200 કિલો વજન ધરાવતા દર્દીની ઓબેસિટી સર્જરીનો પ્રથમ કિસ્સો
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ ઓબેસિટીની જટિલ સર્જરીનો કિસ્સો સામે આવ્યો છે. બોટાદના ચેતનભાઈને સામાન્ય માણસની જેમ રોજિંદી ક્રિયાઓ કરવામાં લાંબા સમયથી પારાવાર પીડાઓનો સામનો કરવો પડતો હતો, જેનું કારણ હતું …
-
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં 10 દિવસથી રેસિડેન્ટ તબીબોની હડતાળ ચાલી રહી છે તેમાં હવે રાજનીતિની એન્ટ્રી થઈ છે. પાછલાં ઘણાં સમયથી રાજ્યમાં તબીબો પોતાની પડતળ માંગણીઓ સાથે સરકાર સામે રોષે …
-
અમદાવાદ
નેપાળના બ્રેઇનડેડ યુવકના સ્વજનોએ કર્યું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન
by Vipul Pandyaby Vipul Pandyaલક્ષ્મણભાઇને માર્ગ અકસ્માત બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે જન્મદિવસના દિવસે જ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા.બીજા દિવસે તેમના અંગોને રીટ્રાઇવ કરવામાં આવ્યા. આમ લક્ષ્મણભાઇ મૃત થઇને પણ જીવી ગયા …
-
અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સીઆર પાટીલના હસ્તે અંગદાન વિશેના પુસ્તકનું વિમોચન
by Vipul Pandyaby Vipul Pandyaએશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ (Asia’s Largest Hospital: Ahmedabad Civil Hospital) માં અંગદાતાઓ માટેના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. ‘અંગ અર્પણ એ જ સાચું તર્પણ’ નામના પુસ્તકને ગુજરાતમાં છેલ્લા 52 …
-
ગુજરાત
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નવું વેબ પોર્ટલ તૈયાર, જાણો કેવો ફાયદો થશે
by Vipul Pandyaby Vipul Pandyaસિવિલ હોસ્પિટલ દ્વારા તબીબો વચ્ચેનું કોમ્યુનિકેશન સરળ બનાવવા અને રેફરન્સ માટે ન્યુક્લિઓન નેટ નામનું વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. જેની મદદથી સિવિલ હોસ્પિટલના તમામ વિભાગોના રેફરન્સ અને કોમ્યુનિકેશન ફાસ્ટ …