વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગત 15 ઓગસ્ટ 2021ના રોજ નેશનલ હાઈડ્રોજન મિશનની (National Hydrogen Mission) જાહેરાત કરી હતી. જે પછી આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બુધવારે 4 જાન્યુઆરીએ કેબિનેટ …
-
-
રાષ્ટ્રીય
ભારત જોડો યાત્રામાં કોરોના પ્રોટોકોલના ભંગ પર અનુરાગ ઠાકુરે સાધ્યું નિશાન, કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હીમાં ભારત જોડો યાત્રામાં (Bharat Jodo Yatra) પ્રવેશ્યા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કોંગ્રેસના (Congress) પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર નિશાન સાધતા કહ્યું કે, રાહુલ …
-
રાષ્ટ્રીય
રાહુલ ગાંધીના ચીન મુદ્દેના નિવેદન પર ભાજપ આક્રમક, જાણો કયા નેતાએ શું આપી પ્રતિક્રિયા
by Vipul Pandyaby Vipul Pandyaતવાંગ મામલાને લઈને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નિવેદનથી હંગામો મચી ગયો છે. તેમણે જયપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ તાજેતરમાં તવાંગ અથડામણને લઈને મોદી સરકાર પર આકરા …
-
ગાંધીનગર
મોદીજીની લોકપ્રિયતાનો લાભ ગુજરાત ચૂંટણીમાં મળ્યો: અનુરાગ ઠાકુર
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીતઆમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં કોઈ જગ્યા નથી તે જનતાએ બતાવી દીધુકેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) ભાજપની ભવ્ય જીત બાદ ગુજરાત આવ્યા હતા. અમદાવાદ ખાતે …
-
GujaratElectionResultગુજરાત
ગુજરાતે મન બનાવી લીધુ છે કે ભાજપની સરકાર બનશે: અનુરાગ ઠાકુર
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે પહેલા તબક્કાનું મતદાન હવે નજીક છે ત્યારે રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. રાજકીય પક્ષોના નેતાઓ પોતાની ઉપલબ્ધીઓ ગણાવી રહ્યા છે …
-
રાષ્ટ્રીય
ભારત ખેલ જગતમાં બહુ મોટી તાકાત, કોઇ તેની અવગણના ન કરી શકે , રમીઝ રાજાના વલણ પર અનુરાગ ઠાકુરનો જવાબ
by Vipul Pandyaby Vipul Pandyaજો ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાનની ટીમ પણ વર્ષ 2023માં વર્લ્ડકપમાં ભાગ લેવા ભારત નહીં આવે તેવા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ …
-
GujaratElectionResultગુજરાતરાષ્ટ્રીય
આમ આદમી પાર્ટીનો અસલી ચહેરો લોકો ઓળખી ચૂક્યા છેઃ અનુરાગ ઠાકુર
by Vipul Pandyaby Vipul Pandyaહાલ દરેક પાર્ટીના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે , દરમ્યાન કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ રાષ્ટ્રીય નેતા એવા અનુરાગ ઠાકુર પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં …
-
રાષ્ટ્રીય
એશિયા કપ 2023 માટે ભારતીય ટીમ પાકિસ્તાન જશે? રમત મંત્રી અનુરાગ ઠાકુરની સ્પષ્ટતા
by Vipul Pandyaby Vipul Pandyaએશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જશે કે નહીં તે અંગે ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે નિવેદન આપતા કહ્યું છે કે આ નિર્ણય ગૃહ મંત્રાલયે લેવો પડશે. એશિયા કપ …
-
GujaratElectionResultગુજરાત
ગૃહમંત્રીશ્રી અમિત શાહે નેશનલ ગેમ્સનો કરાવ્યો પ્રારંભ, વિરોધીઓ પર સાધ્યું નિશાન
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah) આજે ગુજરાતમાં છે. અમદાવાદમાં ટ્રાંસ્ટેડિયા ખાતે નેશનલ ગેમ્સનો (National Games) પ્રારંભ કરાવ્યો છે. આ સાથે 36મી નેશનલ ગેમ્સનો મેસ્કોટ અને એંથમ લોન્ચ કર્યું. આ …
-
રાષ્ટ્રીય
રમત ગમત ક્ષેત્રના વિકાસ માટે રોડ મેપ તૈયાર કરાશે : અનુરાગ ઠાકુર
by Vipul Pandyaby Vipul Pandyaકેવડીયા ખાતે આજથી બે દિવસ માટે દેશની પ્રથમ યુવા બાબતો અને રમતગમતની ‘નેશનલ કોન્ફરન્સ’ શરુ થઇ છે. કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે આ કોન્ફરન્સનું ઉદ્ધાટન કર્યું હતું. કોન્ફરન્સમાં દેશના …