સ્માર્ટફોન વગર આપણા જીવનની કલ્પના કરવી એ હાલના સમયમાં અશક્ય છે. સવાર થી લઈને રાત્રિ સુધી આપણે ન કેટલી વખત આપણા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં હોઈશું. સ્માર્ટફોનની આટલી અગત્યતાના કારણે …
-
-
ગુજરાત
Kutch farmer: લંડનના ફેશન ડિઝાઇનર મહિલાએ કચ્છમાં ખેતી ક્ષેત્રે 9 માસમાં સિદ્ધિ કરી હાંસલ
by Aviraj Bagdaby Aviraj BagdaKutch farmer: એક સમયે કચ્છના લોકોમાં વિદેશ જવાની બોલબોલા હતી અને ત્યાં જ પોતાનો ઘંઘો રોજગાર શરૂ કર્યો હતો. જ્યારે હવે ફરી લોકો પોતાના માદરે વતન પરત આવીને અહીં રહેવા …
-
ટેક & ઓટો
સોશિયલ મીડિયા એપ ‘X’ માં Elon Musk લાવી રહ્યા છે આ ફીચર! Google અને Apple ની વધી શકે છે મુશ્કેલી
by Vipul Senby Vipul Senઉદ્યોગપતિ એલોન મસ્કે (Elon Musk) તાજેતરમાં જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2024 સુધી સોશિયલ મીડિયા એપ ‘X’ માં ઘણા ફેરફાર કરવાના છે. તેઓ ‘X’ એપ્લિકેશનને ટ્રાન્સફોર્મ કરવાનું વિચારી રહ્યા છે. …
-
ટેક & ઓટો
Tata Group iPhone: ટાટા ગ્રૂપ iPhone ફેક્ટરીની સ્થાપના કરી કેવી રીતે ભારતીય રોજગારીમાં કરશે વધારો ?
by Aviraj Bagdaby Aviraj BagdaiPhone ની સૌ પ્રથમ ફેક્ટરી ભારતના તમિલનાડુમાં બનશે ઓટોમોબાઈલથી લઈને સોફ્ટવેર સુધીનો બિઝનેસ કરતા ટાટા ગ્રુપે ભારતમાં iPhone એસેમ્બલ કરવા માટે સૌથી મોટી ફેક્ટરી સ્થાપવાની યોજના બનાવી છે. વિશ્વ લોકપ્રિય …
-
શું તમે પણ એપલ આઈપેડ ખરીદવા ઈચ્છો છો પરંતુ તમારું બજેટ ઓછું છે, તો હવે એપલ પણ ઓછા બજેટવાળા ગ્રાહકો માટે એફોર્ડેબલ આઈપેડ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. તાજેતરના …
-
ટેક & ઓટો
Apple ભારતમાં દર વર્ષે પાંચ કરોડ iPhone બનાવશે, અમેરિકન કંપનીની દેશમાં વિસ્તરણની યોજના
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – રવિ પટેલ એપલ અને તેના અન્ય સપ્લાયર્સ આગામી બે-ત્રણ વર્ષમાં ભારતમાં વાર્ષિક 5 કરોડ આઈફોન બનાવશે. એપલની વ્યૂહરચના ચીન પર નિર્ભરતા ઘટાડવા અને સપ્લાય ચેનને અન્ય દેશોમાં લઈ …
-
ભારત સરકાર થ્રેટ નોટિફીકેશન (Threat Notification) મામલે કડક બની છે. તેણે એપલ (Apple)ને નોટિસ મોકલી છે. 31 ઓક્ટોબરે જ ઘણા વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે તેમના ફોન હેક થયા …
-
રાષ્ટ્રીય
Apple iPhone હેકિંગ કેસમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, તપાસના આદેશ આપ્યા
by Hiren Daveby Hiren Daveવિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર પર એપલ હેકિંગનો દાવો કર્યો હતો ત્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini vaishnav)એ આ દાવાઓને ફગાવી દઈને જવાબ આપતા કહ્યું કે કેન્દ્ર સરકારે એપલ હેકિંગ (Apple …
-
વિશ્વભરમાં જાણીતી કંપની Appleએ ગઈકાલે iPhone 15 Pro અને iPhone 15 Pro Max લોન્ચ કર્યો હતો. કંપનીએ બંને ફોનના ડીઝાઇનથી લઈને ફીચર્સ સુધી તમામ બાબતો પર ફોકસ કર્યો છે. બંને …
-
ટેક & ઓટો
શું તમે iPhone 15 સિરીઝની રાહ જોઇ રહ્યા છો ? તો આજે મળી શકે છે Good News
by Hardik Shahby Hardik ShahApple ના ચાહકોની રાહનો આજે અંત આવી રહ્યો છે. સ્માર્ટફોન નિર્માતા Apple આજે તેની Wanderlust ઇવેન્ટમાં તેની નવી iPhone 15 સિરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ ઇવેન્ટ, જેનું …