Asia Cup 2023 હવે તેના અંતિમ તબક્કા પર છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી ચુકી છે જ્યારે શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમમાંથી કોણ ફાઈનલમાં પહોંચે છે તે આજે પ્રેમદાસા સ્ટેડિયમમાં નક્કી …
-
સ્પોર્ટ્સ
-
સ્પોર્ટ્સ
PAK vs SL : આજે ફાઇનલની એન્ટ્રી માટે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ‘કરો યા મરો’ની લડાઈ
by Hiren Daveby Hiren Daveએશિયા કપમાં સુપર-4ની પાંચમી મેચ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ગુરુવાર, 14 સપ્ટેમ્બરના રોજ કોલંબોના આરકે કોલંબોમાં રમાશે. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની રહેશે. જે ટીમ …
-
સ્પોર્ટ્સ
શ્રીલંકા વિરુદ્ધ મેચ ન રમીને પણ Suryakumar Yadav ને મળી ગયો Award, જાણો કેવી રીતે
by Hardik Shahby Hardik Shahટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર બેટ્સમેન Suryakumar Yadav T20Iમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન છે. જોકે, વનડેમાં તેનો રેકોર્ડ એટલો સારો રહ્યો નથી. અને તેથી જ તેને હજુ સુધી વર્તમાન એશિયા કપમાં …
-
સ્પોર્ટ્સ
ICC એ જાહેર કરી ODI Rankings, ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓને થયો ફાયદો
by Hardik Shahby Hardik ShahICC એ ખેલાડીઓની તાજેતરની રેન્કિંગ જાહેર કરી દીધી છે. જેમાં ભારતીય ખેલાડીઓનો ફાયદો મળતો જોવા મળી રહ્યો છે. Team India ના ત્રણ ખેલાડીઓ Subaman Gill (759 પોઈન્ટ), Virat Kohli (715 …
-
સ્પોર્ટ્સ
Asia Cup 2023 : 11 મી વખત એશિયા કપની ફાઇનલમાં ભારતની એન્ટ્રી, ટાઈટલ મેચ શ્રીલંકા અથવા પાકિસ્તાનમાંથી કોઈ એક સામે રમાશે
by Dhruv Parmarby Dhruv Parmarભારતે મંગળવારે સુપર-4 મેચમાં શ્રીલંકાને 41 રને હરાવીને 11મી વખત એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારત આ પહેલા 10 વખત એશિયા કપની ફાઈનલ રમ્યું છે. 10 ફાઈનલ રમીને ભારત …
-
સ્પોર્ટ્સ
IND vs SL : મેચમાં વરસાદી વિઘ્ન, શ્રીલંકાના આ બોલરે મચાવ્યું ગદર
by Hardik Shahby Hardik Shahએશિયા કપ 2023માં સુપર 4 તબક્કાની ચોથી મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચનું આયોજન શ્રીલંકાના પ્રેમદાસા સ્ટેડિયમમાં કરવામાં આવી રહ્યું છે. આ મેચમાં ભારતે ટોસ …
-
સ્પોર્ટ્સ
Asia Cup 2023 : કેપ્ટન Rohit Sharma એ રચ્યો ઈતિહાસ, ODI માં બનાવ્યા 10 હજાર રન
by Hardik Shahby Hardik Shahટીમ ઈન્ડિયાના કેપ્ટન Rohit Sharma એ એશિયા કપની સુપર 4 મેચમાં શ્રીલંકા સામે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે ODIમાં 10,000 રન બનાવનાર છઠ્ઠો ભારતીય ખેલાડી બની ગયો …
-
એશિયા કપ 2023માં ભારતે સોમવારે પાકિસ્તાન પર શાનદાર જીત નોંધાવી હતી. ભારતે પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 356 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ દરમિયાન …
-
સ્પોર્ટ્સ
IND vs SL: કોલંબોમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર,જાણો પિચ રિપોર્ટ
by Hiren Daveby Hiren Dave2023 એશિયા કપમાં ટીમ ઈન્ડિયા આજે એટલે મંગળવારે શ્રીલંકા વિરુદ્ધ મેચ રમશે. આ મેચમાં પણ વરસાદ થવાની સંભાવના છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમવામાં આવશે. …
-
સ્પોર્ટ્સ
Asia cup 2023 : ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રીજી મેચ રમાશે ! જાણો એશિયા કપના સમીકરણો
by Hiren Daveby Hiren Daveએશિયા કપ 2023માં સુપર-4નો રોમાંચ હવે બમણો થઈ ગયો છે. ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં બે મેચ રમાઈ છે. ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. …