આસામમાં પૂરની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. ગુરુવારે અહીં એક વ્યક્તિનું મોત થતાં પરિસ્થિતિ વધુ વણસી હતી. રાજ્યના 12 જિલ્લાઓમાં લગભગ 5 લાખ લોકો પૂરની ઝપેટમાં આવી ગયા છે. …
-
-
ગુજરાત
આસામમાં પૂરને કારણે 34 હજાર લોકો પ્રભાવિત થયા, 7 જિલ્લામાં હાલત ખૂબ જ ગંભીર
by Dhruv Parmarby Dhruv Parmarબિપોરજોય જખૌ બંદરે ટકરાયા પછી મંદ પડી ગયું છે. પછી તે રાજસ્થાન અને પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું. પાક્સ્તિાનમાં પણ 80,000 લોકોનું સ્થળાંતર કરાયું હતું. ગુજરાતમાં જ્યારે બિપરજોયનો ભય સતાવતો હતો …
-
મનોરંજન
બોલિવૂડના ‘વિલન’એ 60 વર્ષે કર્યા બીજા લગ્ન, રુપાલી બરુઆને બનાવી જીવન સાથી
by Dhruv Parmarby Dhruv Parmarબોલિવૂડનાં 60 વર્ષીય એક્ટર આશીષ વિદ્યાર્થીએ ગુરુવારે ગુપચુપ રીતે લગ્ન કર્યાં છે. આશિષ વિદ્યાર્થિએ આસામની રહેવાસી રૂપાલી બરુઆ સાથે લગ્ન કર્યા છે. આશીષ વિદ્યાર્થી અને રુપાલી બરુઆના લગ્નમાં ખૂબ જ …
-
રાષ્ટ્રીય
જો શિક્ષકો જીન્સ, ટી-શર્ટ અથવા લેગિંગ્સ પહેરીને આવશે તો…, જાણો શું છે સમગ્ર મામલો
by Dhruv Parmarby Dhruv Parmarઉત્તરપૂર્વીય રાજ્ય આસામમાં સરકારી શિક્ષકો હવે શાળાઓમાં જીન્સ, ટી-શર્ટ અને લેગિંગ્સ પહેરી શકશે નહીં. આસામના શાળા શિક્ષણ વિભાગે સરકારી શિક્ષકો માટે નવો ડ્રેસ કોડ લાવવાની સૂચના જારી કરી છે. સરકારે …
-
રાષ્ટ્રીય
આસામના CMએ કહ્યું- દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે, સમય આવી ગયો છે કે ભારતને સાચા ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર બનાવવામાં આવે
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—રવિ પટેલ, અમદાવાદ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રવિવારે કહ્યું કે દેશમાં ટૂંક સમયમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) લાગુ કરવામાં આવશે અને બહુપત્નીત્વનો અંત આવશે. તેઓ કરીમનગરમાં તેલંગાણા ભાજપના અધ્યક્ષ …
-
ગુજરાત
પોરબંદરના યુવક સાથે લગ્ન કરનાર નીકળી 5000 કાર ચોરનાર તસ્કરની પત્ની?
by Vipul Pandyaby Vipul Pandyaપોરબંદરમાં શાકભાજી વહેચતા યુવાને મેટ્રીમોનીયલ વેબસાઈટ પર આસામની ડાઈવોર્સી મહિલા સાથે સંપર્ક થયા બાદ લગ્ન કર્યા હતા પરંતુ તે મહિલા ભારતના સૌથી મોટા કારચોરની પત્ની હોવાનું બહાર આવતા યુવાને પોલીસ,માનવ …
-
રાષ્ટ્રીય
આસામમાં બાળલગ્ન મામલે 2044 લોકોની ધરપકડ, 52 કાઝીઓ અને પાદરીઓની ધરપકડ
by Vipul Pandyaby Vipul Pandyaઆસામ પોલીસે બાળલગ્ન વિરૂદ્ધ એક મોટા અભિયાનમાં શુક્રવારે 2,044 લોકોની ધરપકડ કરી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ અહીં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે શુક્રવાર સવારથી રાજ્યભરમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું …
-
રાષ્ટ્રીય
કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં ગરબડ થવાની ભીતિ! થરૂર બાદ કોંગ્રેસના જૂના નેતાની મતદાર યાદી જાહેર કરવાની માંગ
by Vipul Pandyaby Vipul Pandyaથરૂર ઉપરાંત અન્ય ઘણા જૂના કોંગ્રેસી નેતાઓ પણ મતદાર યાદી જાહેર કરવાની માંગ કરી રહી છે. આ ક્રમમાં, આસામના નવાગોંગથી લોકસભા સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું નવું નામ જોડવામાં આવ્યું છે.17 ઓક્ટોબરે …
-
રાષ્ટ્રીય
ભારતનો સ્વતંત્રતા સંગ્રામ મુઘલો વિના અઘૂરો : કોંગ્રેસ સાંસદે બાફ્યું
by Vipul Pandyaby Vipul Pandyaઅસમના કોંગ્રેસ સાંસદ (Congress MP) અબ્દુલ ખાલિકે (Abdul Khaliq) મુઘલોની પ્રશંસા કરતું એક નિવેદન આપ્યું છે. ખાલિકે મુઘલો પર ગર્વ કરતા કહ્યું કે, તેમણે નાના રજવાડાંમાં વહેંચાયેલા ભારતને હિન્દુસ્તાન નામ …
-
રાષ્ટ્રીય
દુષ્કર્મ અને હત્યાનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગ્યો, ટોળાએ લીધો જીવ
by Vipul Pandyaby Vipul Pandyaઆસામના લખીમપુર જિલ્લામાં ગુરુવારે એક ટોળા દ્વારા લિંચિંગનો મામલો સામે આવ્યો છે, અહીં દુષ્કર્મ અને હત્યાનો આરોપી જે મંગળવારે પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યા બાદ આરોપી …