વિધાનસભામાં 40 ગુનાહિત ઈતિહાસવાળા સભ્યો ચૂંટાયા182 પૈકી 40 સામે ગુના નોંધાયેલા, 29 સામે ગંભીર ગુના3 સભ્યો સામે હત્યાના પ્રયાસ, 4 સામે મહિલા સંબંધિત ગુનાભાજપના 26, કોંગ્રેસના 4, AAPના 2 સામે …
-
-
ગાંધીનગર
મોદીજીની લોકપ્રિયતાનો લાભ ગુજરાત ચૂંટણીમાં મળ્યો: અનુરાગ ઠાકુર
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીતઆમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં કોઈ જગ્યા નથી તે જનતાએ બતાવી દીધુકેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) ભાજપની ભવ્ય જીત બાદ ગુજરાત આવ્યા હતા. અમદાવાદ ખાતે …
-
ગાંધીનગર
કોંગ્રેસ માટે ધાર્યુ નહોતુ એટલું ખરાબ પરિણામ આવ્યું: શક્તિસિંહ ગોહિલ
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીતકોગ્રેસ પુરી તાકાતથી લડી પણ લોકોનો સહકાર મતમાં તબદીલ ન થયોગુજરાતમાં ભાજપને જંગી બહુમતી મળ્યા બાદ એક તરફ ભાજપ નવી સરકારની શપથવિધીની તૈયારીમાં …
-
ગુજરાત
કોંગ્રેસને મળી શકે છે મુખ્ય વિપક્ષનો દરજ્જો, 1985માં 14 બેઠક મેળવનાર જનતાદળ બન્યો હતો મુખ્ય વિપક્ષ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠક અને કોંગ્રેસને માત્ર 17 બેઠક મળતા કોંગ્રેસને મુખ્ય વિપક્ષ તરીકે માન્યતા મળશે કે કેમ તે સવાલ ચચાનો વિષય બનેલો છે.. આવા સંજોગોમાં રાજ્ય સરકારનો …
-
ગુજરાત
ભાજપની સુનામી સામે AAPના આ 5 હીરોએ મેળવી જીત, દિગ્ગજ થયા ધરાશાયી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તમામ વિપક્ષી પાર્ટીઓના સુપડાસાફ કરી દીધા છે. આ ચૂંટણીમાં જ્યા ભાજપે પ્રચંડ જીત મેળવી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP)એ વધુ એક રાજ્યમાં પોતાનું …
-
ગુજરાત
આ છે એ ઉમેદવારો જેઓ ખુબજ પાતળી સરસાઇથી વિજયી બન્યા.. કોઇ એક હજારથી પણ ઓછા વોટથી તો કોઇ માત્ર 577 વોટ થી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ 2017ની તુલનાએ 6.45ટકા મતદાનમાં ઘટાડો થયો છે,ત્યારે આ વર્ષે ભાજપ,કોંગ્રેસ અને AAPના 8 જેટલા ઉમેદવારોએ ખુબ જ ઓછી સરસાઇથી જીત મેળવી છે. રાપરમાં ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાની જીત …
-
ગુજરાત
આ રહ્યા એ દિગ્ગજો જેમણે નોંધાવી પ્રચંડ જીત, 90 હજાર કરતા વધુ મતોની સરસાઇથી બન્યા વિજયી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ 2017ની તુલનાએ 6.45ટકા મતદાનમાં ઘટાડો થયો હોવા છતાં ભાજપના મોટાભાગના ઉમેદવારોએ ધરખમ લીડથી જીત હાંસલ કરી છે. ભાજપના 9 ઉમેદવારો એવા છે જેઓ 90 હજાર લીડ …
-
ગુજરાત
નવી સરકારની શપથવિધિ માટેની તૈયારીઓ શરૂ, જાણો ક્યા શરૂ થઇ ગતિવિધિ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ભાજપ માટે ઘણી બધી રીતે ખાસ રહ્યું છે. આ વખતે ઘણા પરિબળો હતા કે જે ભાજપને આ જીત પર રૌડા સાબિત થઇ શકતા હતા, પરંતુ આ …
-
ગુજરાત
રિવાબાની જીતથી ખૂબ ખુશ છે સર જાડેજા, કર્યું ટ્વીટ- Hello MLA…
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નું હવે પરિણામ આવી ગયું છે. ત્યારે ભાજપ (BJP) પ્રચંડ બહુમતી સાથે રાજ્યમાં એકવાર ફરી સરકાર બનાવવા જઇ રહી છે. ગુજરાતમાં ભાજપને 156 બેઠકો …
-
ગુજરાત
અલ્પેશ ઠાકોરે જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને આપ્યો, કહ્યું સામાજીક કામો યથાવત રાખીશ
by Vipul Pandyaby Vipul Pandyaગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે પોતાની જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો.. તેમણે કહ્યું મારી જીત માટે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર માનુ …