છેલ્લા દોઢ મહિનાથી ઔડાની ઓનલાઈન સર્વર સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ હતી. ડેવલોપર્સ ભારે પરેશાન હતા. તમામ પ્રક્રિયા ઓનલાઈન હોવાથી 250 જેટલા પ્રોજેક્ટ પેન્ડિંગ હતા અને ઔડાની ઓનલાઈન સિસ્ટમ offline હતી. …
-
-
અમદાવાદ
ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર, ઔડાની ઓફલાઈન સિસ્ટમને સાત દિવસમાં ઓનલાઈન કરાશે
by Vipul Pandyaby Vipul Pandyaઔડામાં પ્લાન સબમીશન, રજા ચિઠ્ઠી, ઓનલાઈન પ્રોગ્રેસ રિપોર્ટ સબમીશન જેવી તમામ પ્રક્રિયા ઓનલાઇન સિસ્ટમ ઠપ્પ થતા મોટી સમસ્યા સર્જાઈ હતી અને તેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રસારિત કરાયો હતો હવે …
-
ગુજરાત
77 કરોડના ખર્ચે 70 હજાર લોકોના ઘરોમાં પીવાનું પાણી આ પ્રોજેકટથી મળશે- કેન્દ્રીય ગૃહમંત્રીઅમિત શાહ
by Vipul Pandyaby Vipul Pandyaઆજના ગુજરાત પ્રવાસના બીજા દિવસના કાર્યક્રમોમાં 210 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે …
-
અમદાવાદ
લોકોના ઘરના ઘરનું સ્વપ્ન થશે પૂર્ણ, ઔડા 2073 નવી સ્કીમો બનાવશે
by Vipul Pandyaby Vipul Pandyaઔડા એટલેકે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળનું આગામી વર્ષ 2022-23નુ બજેટ રજૂ કરવામાં આવ્યું. છે. ઔડા કમિશ્નર લોચન શહેરા દ્વારા 1210.73 કરોડનુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.આ બજેટમા ઔડા દ્રારા વર્ષ …