VADODARA : વડોદરા (VADODARA) માં વધુ એક વખત બુટલેગરની ચાલાકીને પીસીબી (PCB) ની ટીમે ઉંધી પાડી દીધી છે. પીસીબીની ટીમે બાતમીના આધારે છાણી વિસ્તારમાં રેડ કરી હતી. આ રેડમાં કાર …
-
ગુજરાત
-
VADODARA POLICE : વડોદરા (VADODARA) ના યુવકનો મૃતદેહ મહી નદી (MAHI RIVER) માંથી મળી આવ્યો છે. મૃતદેહ નજીકથી તેનું એક્ટીવા પણ પોલીસને મળ્યું છે. તેના પરથી તેની ઓળખ વડોદરાના પાર્થ …
-
રાષ્ટ્રીય
Haldwani violence : પહેલા ગોળીઓ ચલાવી, પછી લાશને પાટા પર ફેંકી દીધી, માતાની દવા લેવા ગયેલા પુત્રને પણ માર માર્યો
by Hiren Daveby Hiren DaveHaldwani Violence: માતાની દવા લેવા ઘરની બહાર નીકળેલા પુત્રને બદમાશોએ ગોળી મારી દીધી હતી. યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના બાદ યુવકની માતાનો એક વીડિયો ઈન્ટરનેટ મીડિયામાં વાયરલ થઈ …
-
અહેવાલ – દિનેશ મકવાણા, ભરૂચ પેટમાં તીક્ષ્ણ હથિયાર હોય અને ખ્યાલ ન હોય તેવી ઘટના બની શકે ખરી? અંકલેશ્વરમાંથી આવી ઘટના સામે આવી છે જેમાં પાંચ વર્ષ પહેલા મારામારીમાં હુમલાખોરોએ …
-
Read
ગોંડલ નાં ખંભાલીડા ગામે સળગેલી હાલતમાં મળી આવેલી લાશને લઇને રહસ્ય અકબંધ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ નાં ખંભાલીડા ગામની સીમમાં ગત મોડી સાંજે ખેતર માંથી સળગેલી હાલતમાં મળી આવેલી અજાણ્યા પુરુષની લાશનુ ફોરેન્સિક પીએમ થતા સળગવાથી મોત નિપજ્યાનો રિપોર્ટ આવતાં પોલીસ …
-
Read
મારા શરીરમાં અસુરો આવે છે, તેમ કહી સારવાર કરનાર ભરૂચના ઢોંગી બાબાની પોલ ગુજરાત ફર્સ્ટના પત્રકારે ખોલી
by Vishal Daveby Vishal Daveકહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આવી જ એક પંક્તિ સામે આવી છે . ભરૂચ જિલ્લામાં અને આસપાસના અન્ય જિલ્લાઓમાં સોશિયલ મીડિયા ઉપર એક બાબાનો …
-
Read
પુત્રીઓએ પિતાના પાર્થિવ દેહને આપ્યો અગ્નિદાહ , ભરૂચના લોહાણા સમાજની ઘટના
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ કોશીક છાંયા, કચ્છ ભચાઉ લોહાણા સમાજમાં સંભવિત પ્રથમ વખત એવું બન્યું હતું કે જ્યાં પુત્રીઓએ પિતાની અંતિમક્રિયા કરી હોય. .ભચાઉ નગરના રામવાડી પાસેના મુખ્ય માર્ગે આવેલી HDFC બેંક નજીક …
-
Shorts
આયુર્વેદમાં ઘૂંટણના દુખાવા માટે પંચકર્મ દ્વારા શરીરની શુદ્ધિ કરાય છે
by Vishal Daveby Vishal Daveઆજની લાઇફસ્ટાઇલ, અનેક પ્રકારનો ખોરાક, વ્યસનો અને વધુ પડતા સ્ટીરોઈડની ખરાબ અસર ઘુંટણ પર થાય છે. 40 વર્ષની ઉંમર પછી ઘુંટણ ઘસાઈ જવાની સમસ્યા થતી હોય છે. પરંતુ, એલોપથીમાં આ …
-
અહેવાલ -વિશ્વાસ ભોજાણી ,ગોંડલ ગોંડલ ગુંદાસરા ગામની સિમ વિસ્તારમાં આવેલા ખેતરના કુવામાંથી લાશ મળી આવી હતી. ગોંડલ ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતક આધેડની લાશને બહાર કાઢવામાં આવી હતી. …
-
ઘણી મહિલાઓ પૌષ્ટિક ખોરાક લેવાનો પ્રયાસ કરે છે, નિયમિત વ્યાયામ કરે છે અને એક તંદુરસ્ત જીવનશૈલી અનુસરે છે છતાંય તેમનો દિવસ થાકેલો, સુસ્ત તથા કંટાળાજનક જતો હોય છે. આવી પરિસ્થિતિમાં …