બોટાદ એસીબીએ જિલ્લા સેવા સદન કચેરીમાંથી જિલ્લા નિરીક્ષક, D I L R જમીન દફતરની કચેરી વર્ગ-૨ના અધિકારી સંજયભાઇ સવદાશભાઇ રાવલીયાને તેની ઓફિસમાંથી જ એક લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા ..જમીન …
-
-
ગુજરાત
રાજકોટમાં PFના ડે. કમિશનર પર CBIની ટ્રેપ, વચેટિયો 2 લાખની લાંચ લેતા ઝડપાયો
by Vipul Pandyaby Vipul Pandyaરાજકોટમાં PFના ડે. કમિશનર પર CBIની ટ્રેપ CBIએ વચેટિયાને 2 લાખ લાંચ લેતા ઝડપ્યો ડે. કમિશનર નીરજ સિંઘ વતી લીધી હતી લાંચ કોન્ટ્રાક્ટર પાસેથી 20 લાખ લાંચ માગી હતી વચેટિયા …
-
ગુજરાત
દાહોદમાં શિક્ષણાધિકારી ACBના સકંજામ, 1 લાખની લાંચ લેતા ઝડપાયો
by Dhruv Parmarby Dhruv Parmarદાહોદ જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખ રૂ. 1 લાખની લાંચના છટકામાં ઝડપાઈ જતાં સમગ્ર દાહોદ જિલ્લા શિક્ષણ આલમ સહિત જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે. અગાઉ બોર્ડની પરીક્ષાના સમયે …
-
-
ગુજરાત
રાજકોટ મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કલાર્કને રૂ.1000ના લાંચ કેસમાં 5 વર્ષની સજા અને 40,000 રૂપિયાનો દંડ
by Vipul Pandyaby Vipul Pandyaરાજકોટ કોર્પોરેશન કચેરીનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કલાર્કને રૂ.1000ની લાંચ લેવી મોંઘી પડી છે. જેમાં આ અંગેનો કેસ ચાલી જતા અદાલતે પાંચ વર્ષની સજાનો હુકમ તેમજ 40 હજારનો દંડ ફટકાર્યો …
-
વડોદરા
વાઘોડિયા સેવા સદનનો આઉટ સોર્સીંગનો કર્મચારી 1 હજારની લાંચ લેતા પકડાયો
by Vipul Pandyaby Vipul Pandyaવાઘોડિયા (Waghodia) તાલુકા સેવા સદન ખાતે ફરજ બજાવનારો આઉટ સોર્સિંગનો કર્મચારી 1 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. ઇન્ડેક્ષની નકલ આપવા લાંચ માગીવાઘોડીયા તાલુકા પંચાયત ખાતે આઉટ સોર્સીંગમાં ફરજ બજાવતા …
-
ગોંડલ સબ જેલ આવી ફરી વિવાદમાંગોંડલ સબ જેલનું બીજું નામ જલસા જેલ વિવાદિત સબ જેલ ફરી વિવાદમાંજેલના કેદીને ટેલીફોનથી વાત કરવાની સુવિધા આપવા તથા જેલમાં હેરાનગતિ નહી કરવા માટે મંગાયેલી લાંચ …
-
સુરત
બોલો લ્યો…. વિશ્વ લાંચ વિરોધી દિવસે જ સુરતના આ અધિકારી લાંચ લેતા ઝડપાયા
by Vipul Pandyaby Vipul Pandyaદૈનિક અખબારના માલિક પાસે લાંચની માંગણીજાહેરાત છાપવાની મંજુરી માટે કરવાનો હતો વહીવટACBએ ક્લાર્કને રંગે હાથ ઝડપી લીધોવિશ્વ લાંચ વિરોધી દિવસે (World AntiBribery Day) જ દૈનિક અખબારમાં સરકારી જાહેરાત છાપવાની મંજૂરી …
-
ગુજરાત
નર્મદા જિલ્લાની માહિલા તલાટી એક લાખ રૂપિયાની તલાટી લાંચ લેતા ઝડપાઇ
by Vipul Pandyaby Vipul Pandyaસુરત (Surat)એન્ટિ કરપ્શન બ્યુરોની ટીમે નવી મોડેસ ઓપરેન્ડીથી લાંચ લેતા સરકારી અધિકારી(Government officer)ને ઝડપી પાડ્યા છે. નર્મદા (Narmada)જિલ્લાના નરખડી ગ્રામ પંચાયતની મહિલા તલાટી નીતા પટેલને જમીન માલિક પાસે રૂપિયા એક …
-
રાષ્ટ્રીય
15મી ઓગસ્ટે સન્માન થયું તે જ અધિકારી 50 હજારની લાંચ લેતા ઝડપાયા
by Vipul Pandyaby Vipul Pandyaરાજસ્થાનમાં ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. હજું 10 દિવસ પહેલા એટલે કે 15 ઓગસ્ટના રોજ જે જિલ્લા શિક્ષણાધિકારીનું કેબિનેટ મંત્રી, કલેક્ટર, એસપી દ્વારા પ્રશંસનીય કામગીરી માટે સન્માન કરવામાં આવ્યું હતું, …