Gujarat Tourism News: આપણું ગુજરાત રાજ્ય પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) સાથે જમીન અને સમુદ્ર એમ બે પ્રકારે આંતર રાષ્ટ્રીય સરહદ ધરાવે છે. ગુજરાત ટુરિઝમ (Gujarat Tourism) દ્વારા ભૂ-સીમા નડાબેટ બાદ …
-
-
ગુજરાત
KUTCH : કોટેશ્વર તીર્થધામ નજીક રાજ્યમાં પ્રથમ વખત સમુદ્રી સીમા દર્શનનો પ્રારંભ
by Harsh Bhattby Harsh Bhattરાજ્યમાં પ્રથમ વખત આજથી સમુદ્રી સીમા દર્શનનો આરંભ થવા જઈ રહ્યો છે.ભારતના પશ્ચિમી છેડે આવેલા કોટેશ્વર તીર્થધામ નજીક લક્કીનાળા વિસ્તાર અત્યારસુધી સામાન્ય લોકો માટે પ્રતિબંધિત હતો પણ આજથી અહીં પ્રવાસીઓ …
-
ગુજરાત
નડાબેટ બોર્ડર જ્યાં નાડેશ્વરી માતા જવાનોનું રક્ષણ કરે છે, વિદેશી પક્ષીઓ અને પર્યટકો માટે સ્વર્ગ સમાન
Nadabet border: સરહદ કેવી હોય છે તે સામાન્ય નાગરિકો માટે હમેશા કુતૂહલનો વિષય રહ્યો છે. કારણકે કોઈ સામાન્ય નાગરિક સરહદને સરળતાથી જોઈ શકતો નથી. પરંતુ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી ઈન્ડિયા-પાકિસ્તાનની …
-
ગુજરાત
RepublicDay2024 : કચ્છમાં જવાનોનું સ્વચ્છ અભિયાન, મોરબી-દ્વારકામાં ધ્વજવંદન-સાંસ્કૃતિક કાર્યક્રમ થયા, જુઓ તસવીરો
by Vipul Senby Vipul Senઆજે સમગ્ર દેશમાં 75મા પ્રજાસત્તાક દિવસની (RepublicDay2024) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ઠેર ઠેર ધ્વજવંદન, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કચ્છ, મોરબી અને …
-
એક્સક્લુઝીવ
Nadabet Border : સરહદ પર અનેક પડકારો વચ્ચે આપણું રક્ષણ કરતાં BSF જવાનો
by Vipul Pandyaby Vipul PandyaNadabet Border : આજે 26 જાન્યુઆરી..પ્રજાસત્તાક દિવસ..દેશમાં ભારે ઉત્સાહથી દેશના પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ રહી છે. દેશના નાગરિકો માટે બે દિવસ ખૂબ મહત્વના છે. એક 15 ઓગસ્ટ, 1947 કે જ્યારે …
-
BSF IG Abhishek Pathak: દેશભરમાં આજે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે બનાસકાંઠાના નડાબેટ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન BSF IG અભિષેક પાઠક મુખ્ય મહેમાન બન્યા …
-
અહેવાલ. કૌશિક છાંયા કચ્છ kutch :દેશની પશ્ચિમ સીમાએ આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ પરથી આજે પાકિસ્તાની શખ્સની ધરપકડ કરવામાં આવી છે .માનસિક અસ્વસ્થ જણાતા શખ્સનો કબજો દયાપર પોલીસને સોંપવામાં આવ્યો છે. …
-
59 બટાલિયન BSF એ લખપત પેટાવિભાગ હેઠળના ગુનેરી ગામમાં એક મહત્વપૂર્ણ નાગરિક કાર્યવાહી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અનંત સિંઘ, DIG, BSF ભુજની અધ્યક્ષતામાં અને રાજેન્દ્રસિંહ ખારડવાલ, કમાડન્ટ સાથે આ કાર્યક્રમ, …
-
ગુજરાત
આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા જમીન નૌકા વિહાર અભિયાનનું આયોજન કરાયું
by Harsh Bhattby Harsh Bhattઆર્મી દિવસની ઉજવણી : ઇન્ડિયન આર્મીના ફરજ બજાવતા જવાનો કચ્છ સરહદ અને ભૌગોલિક પરિસ્થતિથી વાકેફ થાય તે માટે આર્મી દ્વારા સાહસિક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્ડિયન આર્મી દ્વારા …
-
BSF : બનાસકાંઠા જીલ્લાના સુઇગામ ખાતે સીમા સુરક્ષા દળ ગુજરાત દ્વારા સરહદી વિસ્તારના યુવાનો માટે ખાસ 3 દિવસીય બુટ કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. 6 થી 8 જાન્યુઆરી 2024 દરમિયાન …