lakhpati didi yojana budget: વર્ષ 2024 માટે Finance minister નિર્મલા સીતારમણે Union Budget 2024 રજૂ કર્યું છે. પોતાના ભાષણમાં તેમણે મહિલાઓ પર વિશેષ ધ્યાન રાખ્યું હતું. આ દરમિયાન નાણામંત્રીએ lakhpati …
-
રાષ્ટ્રીય
-
Budget 2024: આજે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ 2024 પેશ કર્યું છે. જેમાં ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, મિની બજેટથી દેશવાસીઓને મોટી રાહત મળશે તેવી …
-
બિઝનેસ
Budget 2024: ભારતની અર્થવ્યવસ્થામાં આવ્યું મોટું પરિવર્તન, 2047 માં વિકસિત થઈ જઈશુંઃ નાણાંમંત્રી
Budget 2024: ભારતના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 2024નું બજેટ (Budget 2024) સંસદમાં રજુ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમના ભાષણની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે, ભારતના લોકો ભવિષ્ય તરફ …
-
બિઝનેસ
Budget 2024 : રાજનાથ સિંહને અમિત શાહ કરતાં ત્રણ ગણો વધુ ફાયદો, જાણો મંત્રાલય માટે કેટલી ફાળવણી કરવામાં આવી…
by Dhruv Parmarby Dhruv ParmarBudget 2024 : નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે લોકશાહી ઘોષણાઓને ટાળીને, સુધારાને આગળ વધારતા આગામી નાણાકીય વર્ષ માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું. વચગાળાના બજેટમાં આવકવેરામાં કોઈ રાહત આપવામાં આવી નથી …
-
ગુજરાત
Gujarat Budget : વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ, મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગૃહમાં રજૂ કર્યુ આ બિલ
by Vipul Senby Vipul Senગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રની (Gujarat Budget) શરૂઆત થઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના (Acharya Devvrat) સંબોધનથી બજેટ સત્રનો પ્રારંભ થયો. રાજ્યપાલે તેમના સંબોધનમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, રવિ …
-
બિઝનેસ
Budget : 50 વર્ષ માટે રાજ્યોને વ્યાજમુક્ત લોન! આ લક્ષ્ય મેળવવા માટે કેન્દ્ર સરકારે ખોલી તિજોરી
by Hiren Daveby Hiren DaveBudget : નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman)આજે મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લી અને પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી તરીકે છઠ્ઠું બજેટ રજૂ કર્યું. ચૂંટણી વર્ષમાં, આ સંપૂર્ણ નહીં પરંતુ વચગાળાનું બજેટ …
-
બિઝનેસ
Budget 2024 : PM મોદીએ બજેટને ઐતિહાસિક ગણાવ્યું, કહ્યું- ‘તે ચાર સ્તંભોને મજબૂત કરશે…’
by Dhruv Parmarby Dhruv Parmarનાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે સંસદમાં વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ (Budget) રજૂ કર્યું. વચગાળાનું બજેટ રજૂ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન પણ આવ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે …
-
બિઝનેસ
Budget 2024 : નાણામંત્રીએ 2024 માં BJP ની વાપસીની કરી ભવિષ્યવાણી, જુલાઈમાં આવશે સંપૂર્ણ Budget…
by Dhruv Parmarby Dhruv Parmar2024 નું બજેટ (Budget) રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ 2024માં ભાજપ સરકારની વાપસીની આગાહી કરી છે. તેમણે ગુરુવારે મોદી સરકારના બીજા કાર્યકાળનું વચગાળાનું બજેટ (Budget) રજૂ કર્યું. …
-
Budget 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણે Budget 2024રજૂ કર્યું છે. સરકારે બજેટમાં રેલવે મુસાફરોને મોટી ભેટ આપી છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે દેશમાં 40 હજાર ટ્રેનના કોચને વંદે ભારતમાં …
-
બિઝનેસ
Budget 2024 : મધ્યમ વર્ગને મોદી સરકારની મોટી ભેટ, મકાન ખરીદવા માટે સરકાર લાવશે આવાસ યોજના
by Dhruv Parmarby Dhruv ParmarBudget 2024 : નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરકાર ગરીબ લોકોને ઘર ખરીદવા અને બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડશે. તેમણે કહ્યું કે સરકાર મધ્યમ વર્ગના લોકો અને …