અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત સુરત શહેરના મોરા ભાગળ વિસ્તારમાં લોકોની સુરક્ષા માટે ફાયર સ્ટેશન આગળ લાકડાના બાંબુ મૂકવામાં આવ્યા છે, શહેરભરમાં જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારતી ખુદ સૂરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની …
-
-
Read
40 લાખના ખર્ચે તૈયાર થઇ રહેલા પશુ ચિકિત્સાલાયના મકાનમાં ઉદઘાટન પહેલાજ તિરાડો
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિજય માલી, વડોદરા વડોદરા જિલ્લાના કરજણ તાલુકા જિલ્લા પંચાયત દ્વારા પશુ પાલકો પોતાના બીમાર પશુઓને લઇ વલખા મારી રહ્યા હૉવાથી પશુ પાલન ગ્રાન્ટ માંથી 40 લાખના ખર્ચે વડોદરાની એક …
-
ગુજરાત
અંગદાન કરનારા લોકોની યાદમાં વોલનું નિર્માણ, સુરતની આ NGOને 18 વર્ષમાં મળ્યું છે 1073 અંગોનું દાન
by Vipul Pandyaby Vipul Pandyaદેશના શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વોલ બનાવવામાં આવી છે. તેમ મૃત્યુ બાદ પોતાના શરીરના અંગોને દાન કરનાર લોકો માટે ભારતમાં સર્વપ્રથમ વખત એક વોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. …
-
વડોદરા મહાનગરપાલિકામાં આવાસ યોજનાના મકાનો ફાળવવામાં ગેરરીતી થઈ હોવાનું ફરી બહાર આવ્યું છે આ વખતે પૂર્વ વિપક્ષના નેતા નિશાના પર છે અને તેમના સગા સંબંધીઓને આવાશો ફાળવી દેવાયા હોવાનો આક્ષેપ …
-
ગુજરાતમાં જંત્રી બમણો કરવાનો નિર્ણયઆજથી જંત્રીનો ભાવ અમલી બનશેએડહોક ધોરણે અમલમાં રહેશે નવી જંત્રીરાજ્યમાં 12 વર્ષ બાદ જંત્રીમાં થયો વધારોરાજ્યમાં સરવે સહિતની કામગીરી રહેશે ચાલુગુજરાત (Gujarat)રાજ્યમાં 12 વર્ષ બાદ જંત્રીના …
-
ગુજરાત
જાત મહેનત જિંદાબાદ,તંત્રએ સામે ન જોયું તો ગામ લોકોએ જાતે પુલ બનાવવાનું શરુ કર્યુ
by Vipul Pandyaby Vipul Pandyaગીરસોમનાથના એક ગામમાં ગામલોકોએ જાત મહેનત જિંદાબાદનું સુત્ર સાર્થક કર્યુ છે. વર્ષોથી બ્રિજની કામ કરી રહેલા આ ગ્રામજનોની માંગ પુરી ન થતા આખરે તેમણે પોતાના ખર્ચે જ શક્તિ પ્રમાણેનો નાનો …
-
રાષ્ટ્રીય
ભારતનું યુધ્ધ જહાજ INS નિસ્તાર નવા રૂપ જોવા મળશે, આ કંપની કરી રહી છે નિર્માણ
by Vipul Pandyaby Vipul Pandyaભારત ફરી એકવાર INS નિસ્તાર (Nistar) યુદ્ધ જહાજને નવા રૂપ આપવા જઈ રહ્યું છે ત્યારે તેણે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનની સબમરીન ગાઝી પર ડાઇવિંગ ઓપરેશન કર્યું હતું. ગુરુવારે વિશાખાપટ્ટનમ ખાતેના હિન્દુસ્તાન …
-
રાષ્ટ્રીય
તેલંગાણામાં વધુ એક આગની ઘટના, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે, રેસક્યૂ ઓપરેશન શરૂ
by Vipul Pandyaby Vipul Pandyaતેલંગાણાની (Telangana ) જ્યુબિલી હિલ્સ બિલ્ડિંગની સામે આવેલી ઓફિસમાં ભીષણ આગ લાગી છે. આગની જ્વાળાઓ ત્રીજા માળ સુધી પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની બે ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને …
-
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક ઈમારતમાં લાગી આગ, 5 લોકોના મોત
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુરાદાબાદ (moradabad) માં એક ભંગારના ગોડાઉનમાં શંકાસ્પદ સંજોગોમાં ભીષણ આગ (Fire scrap godown) ફાટી નીકળી હતી, જેમાં 3 બાળકો સહિત કુલ 5 લોકોના સળગી જવાથી …
-
રાષ્ટ્રીય
શિમલાના ચૌપાલમાં પત્તાના મહેલની જેમ ઇમારત ધસી પડી, જુઓ વિડીયો
by Vipul Pandyaby Vipul Pandyaહિમાચલ પ્રદેશના શિમલાના ચૌપાલ વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન ત્રણ માળની ઇમારત પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. આ બિલ્ડીંગમાં યુકો બેંકની એક શાખા, એક ઢાબુ, એક બાર અને કેટલીક અન્ય …