વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતના 103માં એપિસોડમાં દેશવાસીઓ સાથે વાત કરી. વડાપ્રધાન મોદી મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓ સાથે વાત કરે છે. લગભગ 23 કરોડ લોકો મન …
-
-
વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે ગાંધીનગરના રાયસણના આંગણે ચાલી રહેલા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો દ્વિતીય દિવસે રંગેચંગે સંપન્ન થયો. સેવા, સમર્પણ અને કર્મ …
-
ગુજરાત
કચ્છમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ , ૨૦૦૦થી વધુ જળસંચયના કામો કરવામાં આવશે
by Vipul Pandyaby Vipul Pandyaકચ્છ જિલ્લામાં લાખોંદ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો સાંસદ વિનોદભાઇ ચાવડાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.લાખોંદના રાગેરાઇ તળાવના ખાણેત્રા કામનો પ્રારંભ કરાવતા સાંસદ વિનોદભાઇ ચાવડાએ સમગ્ર કચ્છવાસીઓને સરકારની આ યોજના …
-
ગુજરાત
પાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ,મનપાની કડક કાર્યવાહી થી લોકોમાં ફફડાટ
by Vipul Pandyaby Vipul Pandyaવેરા વસુલાત માટે મનપાની કડક કાર્યવાહીમિલકતધારકો ની પ્રોપર્ટી સીલ કરવાની કામગીરી કરાઇ150મિલકતો ટાંચમાં લઈ સીલ કરવામાં આવી છે જ્યારે ૩૦ કરોડ થી વધુની વસૂલાત કરવામાં આવીમનપા દ્વારા વેરા વસુલાત અંગે કડકાઈ …
-
ગુજરાત
રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ અભિયાનનો કેબીનેટ મંત્રીની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો
by Vipul Pandyaby Vipul Pandyaસમગ્ર રાજ્યમાં રખડતાં પશુઓના ત્રાસમાંથી લોકોને મુક્તીતી અપાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે આજે મોરબીથી રખડતા આખલાઓના ખસીકરણ માટે જાહેર કરાયેલ ખાસ ઝુંબેશનો પશુપાલન મંત્રી રાઘવજી …
-
ગુજરાત
સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર” રાજકોટ જિલ્લા ક્લેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરીય કાર્યશાળા યોજાઈ
by Vipul Pandyaby Vipul Pandyaસુશાસન સપ્તાહની ઉજવણીતા. ૨૫ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં સુશાસન સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને “સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી …
-
રાષ્ટ્રીય
ભારત જોડો યાત્રા પૂર્ણ થતાજ કોંગ્રેસ વધુ એક અભિયાનની શરૂઆત કરશે, જાણો શું છે પ્લાનિંગ
by Vipul Pandyaby Vipul Pandyaભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસે તેના આગામી અભિયાનની જાહેરાત કરી છે. કોંગ્રેસે રવિવારે કહ્યું કે ‘ભારત જોડો યાત્રા’ પછી તે 26 જાન્યુઆરીથી દેશભરમાં ‘હાથ સે હાથ જોડો અભિયાન’ શરૂ કરશે. …
-
GujaratElectionResultગુજરાત
દાહોદ ભાજપ દ્વારા હાઇટેક મોબાઈલ વાનથી થઈ રહ્યો છે પ્રચાર
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. આ ચૂંટણીમાં તમામ પક્ષોએ જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી પ્રચાર જોર શોરમાં થઈ રહ્યો છે. …
-
GujaratElectionResultગુજરાત
કોંગ્રેસના આ ઉમેદવાર પ્રચાર માટે ખાડી તરીને ગામ લોકો પાસે પહોંચ્યા, જુઓ Video
by Vipul Pandyaby Vipul Pandyaચૂંટણી પ્રચાર માટે ઉમેદવારોના નવતર પ્રયોગવિક્ટરથી ચાંચબંદર સુધી પુલ બનાવવાની માંગ350 મીટરની ખાડી તરીને પાર કરીગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. મતદારોને રિઝવવા માટે ઉમેદવારો દ્વારા અવનવા નવતર પ્રયોગો …
-
GujaratElectionResultરાષ્ટ્રીય
યાત્રીગણ કૃપયા ધ્યાન દે, મેનપુરીસે ડિમ્પલ યાદવ કો વોટ દે, ઇટાવા રેલવે સ્ટેશન પર થઇ જાહેરાત
by Vipul Pandyaby Vipul Pandyaપેસેન્જરો કૃપા કરીને ધ્યાન આપો. ડિમ્પલ ભાભીને મૈનપુરીથી જીતાડો! ઇટાવા રેલ્વે સ્ટેશન પર મૈનપુરી સંસદીય બેઠક માટે સપાના ઉમેદવાર ડિમ્પલ યાદવનો પ્રચાર સાંભળીને મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા. આ મામલો મામલો …