VADODARA : ગતરોજ વડોદરાના વાઘોડિય વિધાનસભાની પેટા ચૂંટણીમાં (WAGHODIA BY ELECTION) ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા (BJP CANDIDATE – DHARMENDRASINH VAGHELA) બિહાર પૂર્વાંચલ સમજ સંમેલન તથા મતદાતા જાગરૂતતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા …
-
ગુજરાત
-
VADODARA : વડોદરા લોકસભા (VADODARA LOKSABHA SEAT) બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો છેલ્લી ઘડી સુધી ચૂંટણી પ્રચાર કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી …
-
ગુજરાત
VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારનો વિરોધ કોંગ્રેસને ભારે પડ્યો, ફીઝીયોથેરાપીસ્ટ મેદાને
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરામાં ભાજપના લોકસભા ઉમેદવાર (BJP LOKSABHA CANDIDATE – VADODARA) તરીકે ડો. હેમાંગ જોશી (DR. HEMANG JOSHI) ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ ફીઝીયોથેરાપીસ્ટ (Physiotherapist) હોવાની સાથે જ પીએચડી …
-
ગુજરાત
VADODARA : ભાજપના લોકસભા ઉમેદવાર સામે શહેર કોંગ્રેસ પ્રમુખની ફરિયાદ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરામાં ભાજપના લોકસભા ઉમેદવાર (VADODARA BJP LOKSABHA CANDIDATE) દ્વારા સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું ઉલ્લંઘન કર્યું હોય તેવી રજૂઆત સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા જિલ્લા કલેક્ટર (VADODARA ELECTION OFFICER) અને …
-
ગુજરાત
VADODARA : “ડિપોઝીટ ગુમાવનારા ભેગા થયા…જીતાડવા નિકળ્યા”, ધર્મેન્દ્રસિંહનો પલટવાર
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક (WAGHODIA BY ELECTION – VADODARA) પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે (EX. MLA MADHU SHRIVASTAV) કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપ્યો છે. …
-
ગુજરાત
VADODARA : “…તો ખબર પડે તારી શું તાકાત છે”, ધર્મેન્દ્રસિંહનો વળતો પ્રહાર
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી (VADODARA LOKSABHA GENERAL ELECTION – 2024) અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી (WAGHODIA VIDHANSABHA BY ELECTION) યોજાઇ રહી છે. વાઘોડિયા બેઠક પર પહેલા અપક્ષ ચૂંટાઇને …
-
ગુજરાત
VADODARA : સતત જીતતી ભાજપે યુવા ઉમેદવાર પર ખેલ્યો દાવ, કોંગ્રેસને આંદોલન ફળવાની આશ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વિશ્વની સૌથી મોટી રાજકીયા પાર્ટી ભાજપમાં (BJP) પ્રથમ વખત લોકસભા ઉમેદવારનું (VADODARA LOKSABHA CANDIDATE) નામ જાહેર થયા બાદ તેને બદલી નાંખવાની ઘટના વડોદરા બેઠક પર બની હતી. જે …
-
ગુજરાત
VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારના કાર્યાલય પર MLA બરાબર ગિન્નાયા
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરામાં ભાજપના લોકસભા ઉમેદવાર (VADODARA LOKSABHA CANDIDATE) ડો. હેમાંગ જોશી (DR. HEMANG JOSHI) ના મધ્યસ્થ કાર્યાલય પર સિનિયર ધારાસભ્ય ખર્ચ કરવા મામલે બરાબરના ગિન્નાયા હોવાની ઘટના સામે આવી …
-
VADODARA : વડોદરાની લોકસભા બેઠક (VADODARA LOKSABHA SEAT) પર ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી (BJP CANDIDATE DR. HEMANG JOSHI) ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) દ્વારા પત્ર લખવામાં આવ્યો …
-
ગુજરાત
VADODARA : “તેનું ઘર જોયું હોય તે આંગળી ઉંચી કરે….”, દબંગ મધુભાઇ શ્રીવાસ્તવના પ્રહાર
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરાના વાઘોડિયામાં અપક્ષ ઉમેદવારી કરનારા મધુભાઇ શ્રીવાસ્તવે ફોર્મ પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવારનો જનસમર્થન જાહેર કર્યું છે. તાજેતરમાં કોંગ્રેસના વાઘોડિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર કનુભાઇ ગોહિલના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ …