આજે અમદાવાદના (Ahmedabad) વાતાવરણમાંસવારથી પલટો જોવા મળ્યો હતો. જેમાં સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ (Weather Change) જોવા મળ્યું હતું અને સવારે સાત વાગ્યાના સમયે વેજલપુર, જીવરાજ પાર્ક, જુહાપુર સહિતના વિસ્તારમાં અચાનક …
-
-
દીકરાએ સગી જનેતાને પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરી નાખી. સ્કૂલમાં જતાં બાળકના દફતરમાંથી શરાબની બોટલ મળી આવી. હાઈસ્કૂલમાં જતાં ટીનેજરના ખિસ્સામાંથી ઈ સિગાર મળી આવી. ટીનેજરે મિત્રો સાથે હુક્કાપાર્ટી કરી. બાળકો મોબાઈલમાંથી માથું ઊંચું …