સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચીટિંગના ગુનામાં છેલ્લા 8 મહિનાથી વોન્ટેડ આરોપીને બાતમીના આધારે સલાબતપુરા નજીકથી ઝડપી પાડ્યો છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સુરત …
-
-
પરીક્ષા શરૂ થવા પહેલા જ વિદ્યાર્થી પકડાયોનાપાસ થવાના ડરે MBBS પરીક્ષામાં વિદ્યાર્થી કાપલી લઈ આવ્યોવિદ્યાર્થી પોતાના ખિસ્સામાંથી કાપલી કાઢવા ગયો ને પકડાઇ ગયોબે વિધાર્થી હોલ ટિકિટ પર જવાબ લખી લાવ્યાબે …
-
ગુજરાત
વડોદરામાં ભાડુઆત દ્વારા ખોટા દસ્તાવેજ કરી મિલકત બારોબાર વેચી દેવાઇ
by Vipul Pandyaby Vipul Pandyaમૂળ મહારાષ્ટ્રના રહેવાસી સિનિયર સિટીઝન સાલન ચીલીયા વણઝારી શહેરના છાણી જકાતનાકા પાસે આવેલ ગીરીરાજ કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં તેમની માલિકીનું મકાન ધરાવે છે. તેમણે નિર્મલ ઉર્ફે નરેન્દ્ર પ્રતાપરાવ બોધે …
-
ગુજરાત
અમદાવાદમાં સોના-ચાંદીના વેપારી સાથે છેતરપીંડી , 30 લાખનું સોનું ખરીદ્યુ, 29 લાખની નકલી નોટો આપી
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા આરોપીનું નામ મહેન્દ્રસિંગ રાજપુરોહિત છે. આરોપી મૂળ રાજસ્થાનના પાલી જિલ્લા નો રહેવાસી છે.અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી બાપુનગર યોગેશ્વર પાર્ક સોસાયટ માં રહે છે.ઝડપી પૈસા કમાવવાની લાલચ …
-
સુરત
ચિલ્ડ્રન્સ બેંકની નોટ આપીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ
by Vipul Pandyaby Vipul Pandyaસુરત (Surat) શહેરના મોટા વરાછા વિસ્તારમાં ચિલ્ડ્રન્સ બેંકની નોટ આપીને અસલી નોટો હોવાનું કહી લોકો સાથે છેતરપિંડી કરતી એક ગેંગને પોલીસે ઝડપી પાડી છે. સમગ્ર ઓપરેશનમાં SOG ની સાથે ATS …
-
અમદાવાદ
વૃદ્ધા સહાય અપાવવાની લાલચે યુવકે કરી ઠગાઈ, પોલીસે કરી ધરપકડ તો થયા આ ખુલાસા
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ શહેરમાં વૃદ્ધા સહાય અપાવવાની લાલચે અનેક સિનિયર સિટીઝન સાથે ઠગાઈ આચરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ એક બે નહીં પરંતુ પોળની અનેક વૃદ્ધાઓ સાથે આ જ મોડ્સ ઓપરેન્ડીથી …
-
ગુજરાત
મોરબીનો ભાગેડુ વિનુ ચિટર સુરતથી ઝડપાયો, જાણો તેણે કેવું આચર્યું હતું કૌંભાંડ
by Vipul Pandyaby Vipul Pandyaમોરબી(Morbi)માં રાજકોટ (Rajkot)ના એક ધંધાર્થીને જમીનમાં ભાગીદારી આપવાનું કહી રૂપિયા 35 લાખ રોકડા પડાવી લઈ જમીન માલિકને બદલે ખોટા આધારકાર્ડ વાળા મહિલા અને પુરુષ હાજર રાખી કરાર કરી છેતરપિંડી આચરવા …
-
સુરત
શેરમાર્કેટમાં રોકાણ કરી ત્રણ ગણા નફાની લાલચ આપી છેતરપીંડી કરતી ગેંગ ઝડપાઇ
by Vipul Pandyaby Vipul Pandyaસુરતના બેંક મેનેજરને શેર માર્કેટમાં રોકાણ કરવાનું કહીને પહેલા 13 લાખનું રોકાણ કરાવ્યા બાદ તેમાં નુકસાન જતા નુકસાની પરત અપાવવા માટે બેંક મેનેજરના એકાઉન્ટમાંથી અઢી લાખ રૂપિયા લઈને છેતરપિંડી કરનાર …
-
સુરત
કાપડ વેપારીઓ સાથે છેતરપિંડી કરતી બંટી બબલી ગેંગની મહિલા મુંબઈથી ઝડપાઇ
by Vipul Pandyaby Vipul Pandyaસુરત શહેરના કાપડ ઉદ્યોગના વેપારીઓ સાથે છેતરપિંડી કરવાની ઘટના અવાર નવાર સામે આવતી રહે છે. આ પ્રકારની જ છેતરપિંડી કરનાર બંટી બબલી ગેંગના મુખ્ય સૂત્રધારની પત્ની નીલોફર શેખને સુરતની આર્થિક …
-
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 29મી મેના રોજ આઈપીએલની ફાઇનલ મેચ રમાઇ હતી, ત્યારે આઇપીએલની ફાઇનલ મેચમાં ટીકીટ આપવાના નામે 2 લાખ 56 હજાર રૂપિયાની ઠગાઇ કરનાર જય શાહ નામના શખ્સની …