ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબર ગુરુવાર થી શરૂ થયો છે. વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં ઈંગ્લેન્ડનો સામનો ન્યુઝીલેન્ડ સામે થયો હતો. બીજી મેચમાં પાકિસ્તાનની ટીમ નેધરલેન્ડ સામે ટકરાશે. હવે …
-
સ્પોર્ટ્સ
-
Read
જયાપ્રદાને ચેન્નાઇની કોર્ટે ફટકારી 6 મહિનાની સજા, જાણો કયા કેસમાં ઠર્યા દોષિત ?
by Vishal Daveby Vishal Daveદિગ્ગજ અભિનેત્રી જયા પ્રદાને ચેન્નાઈની કોર્ટે 6 મહિનાની જેલની સજા ફટકારી છે. આ સાથે તેના પર 5 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જયા પ્રદા અને તેમના બિઝનેસ પાર્ટનર …
-
વાયરલ & સોશિયલ
બાળકી પર રખડતા ઢોરના અચાનક હુમલાને જોઇ તમારા આંખમાંથી પણ આવી જશે આંસુ, Video
by Hardik Shahby Hardik Shahરખડતા ઢોરના હુમલાના કારણે દેશભરમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઢોરના હુમલાના તમે ઘણા વીડિયો તમે જોયા જ હશે પણ આજે અમે તમને જે વીડિયો બતાવવા જઇ રહ્યા છીએ તે …
-
ગુજરાત
Bharuch: અમદાવાદ સોની સાથે લૂંટનો મામલો, પેરોલ પર છૂટેલો કૈદી નીકળ્યો મુખ્ય આરોપી
by Hiren Daveby Hiren Daveઅહેવાલ- દિનેશ મકવાણા ,ભરુચ નબીપુરથી ઝનોર તરફ જવાના માર્ગ ઉપર સામલોદ ગામ પાસે અમદાવાદના સોનીને રિવોલ્વની અણીએ લૂંટવામાં આવ્યો હતો અને લૂંટારો હોય ૨ કિલો સોનુ અને રોકડા મળી …
-
સ્પોર્ટ્સ
જાડેજા સામે તલવારબાજીથી લઈ કોહલી-ગંભીરના ઝઘડા સુધી, જુઓ IPL 2023 ની યાદગાર ક્ષણો
by Viral Joshiby Viral JoshiIPL 2023 નો ખિતાબ ચેન્નઈએ પોતાના નામે કરી લીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતને પાંચ વિકેટથી હરાવીને ખિતાબ કબ્જે કર્યો. આઈપીએલની આ સિઝન ઘણી જ રસપ્રદ રહી. 59 દિવસો …
-
ગુજરાત
Ravindra Jadejaની મેદાનમાં દમદાર વાપસી, તરખાટ મચાવતા 7 વિકેટ ઝડપી
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર લાંબા સમય બાદ મેદાનમાં પરત ફર્યો છે. લગભગ પાંચ મહિના સુધી તે ક્રિકેટથી દૂર રહ્યો હતો. આગામી મહિને ઓસ્ટ્રેલિયન ટીમ ભારત પ્રવાસે આવી રહી છે એ …
-
ગુજરાત
દાદરા નગર હવેલીમાં બ્લાસ્ટ થતા 3 લોકો ગંભીર રીતે ઘાયલ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
by Vipul Pandyaby Vipul Pandyaવલસાડ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના (Dadra Nagar Haveli)મસાટ વિસ્તારમાં ગેસ બ્લાસ્ટની (Gas blast)ઘટના સામે આવી છે. મસાટ વિસ્તારમાં આવેલી એક ચાલમાં ગેસની નળીમાં લીકેજના કારણે બ્લાસ્ટ થયો હતો. રામનાથ …
-
ગુજરાત
સુરતમાં રૂ. 40 લાખની વિદેશી સિગારેટ જપ્ત,રેલવે સ્ટેશન પરથી DRIએ ઝડપ્યું પાર્સલ
by Vipul Pandyaby Vipul Pandyaગેરકાયદે તમાકુ ઉત્પાદનો સામેની લડાઈમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના બીજા દરોડાને પરિણામે સુરત (Surat)રેલ્વે સ્ટેશન પર (Railway station)પહોંચેલા રેલ્વે પાર્સલમાંથી આશરે રૂ. 40 લાખની કિંમતની દાણચોરીની વિદેશી મૂળની સિગારેટ …
-
રાષ્ટ્રીય
ચેન્નઈમાં સાયક્લોન મૈંડૂસની અરસ દેખાઈ, હવાઈ સેવા થઈ પ્રભાવિત, રેડ એલર્ટ જાહેર
by Vipul Pandyaby Vipul PandyaNDRFની ટીમો સ્ટેન્ડ બાયઆજે મધ્ય રાત્રી પસાર થશે MandousIMD દ્વારા રેડ એલર્ટ જાહેરCyclone Mandous : સાયક્લોન મૈડૂસની (Cyclone Mandous) વ્યાપક અસર તમિલનાડૂના (Tamilnadu) દરિયાકાંઠે જોવા મળી રહી છે. IMD તરફથી …
-
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય
જાણો યુએસ નેવીનું જહાજ અચાનક ચેન્નાઈ કેમ પહોંચ્યું?
by Vipul Pandyaby Vipul Pandyaયુએસ નેવીનું એક જહાજ સમારકામ માટે ભારત પહોંચ્યું છે. ચેન્નાઈમાં ભારતીય કંપની લાર્સન એન્ડ ટુબ્રોના શિપયાર્ડમાં અમેરિકન જહાજનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. તેને બંને દેશો વચ્ચેની ભાગીદારીમાં આગળના પગલા …