ગાંધીનગર (Gandhinagar) લોકસભા અંતર્ગત આવેલ નારણપુરા વિધાનસભામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ સાથે મુખ્યપ્રધાને અમદાવાદના (Ahmedabad) વાડજ વિસ્તારમાં એક જનસભા પણ યોજી હતી, …
-
-
ગુજરાત
Kshatriya Samaj : ક્ષત્રિય સમાજના અગ્રણી કરણસિંહ ચાવડાએ કહ્યું- રાજપૂત સમાજનાં આંદોલનનો કોઈ..!
by Vipul Senby Vipul Senલોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી ઉમેદવારો માટે નામાંકનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) દ્વારા રાજકોટ …
-
ગુજરાત
Gujarat Congress : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા! હવે આ નેતાઓએ કર્યાં કેસરિયા
by Vipul Senby Vipul Senલોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા રાજ્યમાં કોંગ્રેસ પક્ષ (Gujarat Congress) માટે પરિસ્થિતિ સતત વણસી રહી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, એક પછી એક પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ …
-
ગુજરાત
CM Bhupendra Patel : ગોતામાં CM ની કાર્યકર્તા સાથે બેઠક, કહ્યું- પહેલા દેશનું શું થશે તેવી ચિંતા થતી, પરંતુ હવે..!
by Vipul Senby Vipul Senલોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ રાજ્યભરમાં પ્રચારના પડઘમ સંભળાઈ રહ્યા છે. ત્યારે આજે અમદાવાદના (Ahmedabad) ગોતા વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મહત્ત્વની …
-
ગુજરાત
ગુજરાતી ચલચિત્ર પારિતોષિક સમારોહમાં CM પટેલે કહ્યું – હવે ગુજરાત બની રહ્યું છે ફિલ્મ ઉદ્યોગનું હબ
by Hardik Shahby Hardik ShahVibrant Gujarati Film Awards Ceremony 2024 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ની પ્રેરક ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ 2024 (Vibrant Gujarati Film Awards Ceremony 2024) સંપન્ન …
-
ગુજરાત
Ahmedabad : ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલે ‘નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ કરાવ્યો
by Vipul Senby Vipul Senઅમદાવાદના (Ahmedabad) ઘાટલોડિયામાં આવેલ હાઈસ્કૂલના એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ‘નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. રૂ.1650 કરોડની આ બે મહત્ત્વની યોજાનાઓના …
-
ગુજરાત
Harsh Sanghvi in Vadodara : ગૃહ રાજ્યમંત્રી પદવીદાન સમારોહમાં હાજરી આપશે, 101 ST બસનું લોકાર્પણ કરશે
by Vipul Senby Vipul Senગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi in Vadodara) આજે વડોદરાની મુલાકાતે છે. વડોદરાના આજવા રોડ ખાતેના પંડિત દિનદયાળ ઓડિટોરિયમમાં (Pandit Dindayal Auditorium) આયોજીત એક વિશેષ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી આજે હાજરી …
-
ગુજરાત
Ahmedabad : PM મોદીની ગેરન્ટી એટલે ખાલી વાયદા નહીં, પરંતુ પૂર્ણ થાય એવી ગેરન્ટી છે : CM ભૂપેન્દ્ર પટેલ
by Vipul Senby Vipul Senઅમદાવાદમાં (Ahmedabad) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આજે શહેરીજનોને રૂ. 641 કરોડના વિકાસકામોની મોટી ભેટ આપી છે. સાથે જ આજે શહેરના વિવિધ માર્ગોનું નામકરણ પણ કરવામાં આવ્યું છે. આ …
-
ગુજરાત
Surendranagar : CM ભૂપેન્દ્ર પટેલ રૂ.1584 કરોડનાં વિકાસકામ, ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો પ્રારંભ કરાવશે
by Vipul Senby Vipul Senરાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે સુરેન્દ્રનગરની (Surendranagar) મુલાકાતે છે. અહીં, રાજકોટ રોડ પર આવેલા ત્રિમંદિર સામેના ગ્રાઉન્ડ ખાતેથી સીએમ ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો પ્રારંભ કરાવશે. સાંજે 5 …
-
ગુજરાત
Gondal : સૌરાષ્ટ્રમાં ચાલતા ગેરકાયદેસર ડીઝલનો કારોબાર બંધ કરાવવા મુખ્યમંત્રીને ફરિયાદ
by Hardik Shahby Hardik ShahGondal : ગોંડલમાં ચાલતા બાયોડીઝલના ગેરકાયદેસર વેપલા સામે ગોંડલ કોંગ્રેસે બાયો ચડાવી છે. ગેરકાયદેસર બાયો ડીઝલનો વેપાર બંધ કરાવવા ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પત્ર લખ્યો …