Download Apps
Home » Harsh Sanghvi in Vadodara : ગૃહ રાજ્યમંત્રી પદવીદાન સમારોહમાં હાજરી આપશે, 101 ST બસનું લોકાર્પણ કરશે

Harsh Sanghvi in Vadodara : ગૃહ રાજ્યમંત્રી પદવીદાન સમારોહમાં હાજરી આપશે, 101 ST બસનું લોકાર્પણ કરશે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi in Vadodara) આજે વડોદરાની મુલાકાતે છે. વડોદરાના આજવા રોડ ખાતેના પંડિત દિનદયાળ ઓડિટોરિયમમાં (Pandit Dindayal Auditorium) આયોજીત એક વિશેષ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી આજે હાજરી આપશે અને સાથે જ 101 ST બસનું લોકાર્પણ પણ કરશે. આજે અમદાવાદ શહેર પોલીસની (Ahmedabad city police) સ્પોર્ટ્સ મીટની કલોઝિંગ સેરેમની પણ છે, જેમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને DGP વિકાસ સહાય (DGP Vikas Sahay) ઉપસ્થિત રહેશે અને તમામ વિનર પ્લેયરને ઈનામ આપશે.

પદવીદાન સમારોહમાં હાજરી, 101 એસટી બસોનું લોકાર્પણ કરશે

વડોદરાના (Vadodara) આજવા રોડ ખાતે પંડિત દિનદયાળ ઓડિટોરિયમમાં આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ડેસરની (Deser) સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો આજે પદવીદાન સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi in Vadodara) ઉપસ્થિત રહેવાના છે. આ પદવીદાન સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. આ સાથે વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી 101 નવી એસટી બસોનું લોકાર્પણ પણ કરશે. માહિતી મુજબ, આ નવી બસોમાં સ્લીપર અને સિટિંગ ફેસિલિટી બસોનો સમાવેશ કરાશે. જ્યારે આ આનુધિક નવી બસો કુલ રૂ.37 કરોડમાં ખરીદવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસની સ્પોર્ટ્સ મીટની કલોઝિંગ સેરેમની

આજે અમદાવાદ શહેર પોલીસની સ્પોર્ટ્સ મીટની (Ahmedabad City Police Sports Meet 2024) કલોઝિંગ સેરેમની પણ છે. અમદાવાદ શહેર પોલીસની સ્પોર્ટ્સ મીટની કલોઝિંગ સેરેમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને DGP વિકાસ સહાય (DGP Vikas Sahay) ઉપસ્થિત રહેવાના છે. તેઓ તમામ વિજેતા પ્લેયરને ઈનામ આપીને સન્માનિત કરશે. જણાવી દઈએ કે, 19 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં શહેર પોલીસ માટે (Ahmedabad City Police) ‘સ્પોર્ટ્સ મીટ-2024’નું (Sports Meet 2024) આયોજન કરવામાં આવ્યું હતું. શાહીબાગમાં આવેલા પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) વરદ હસ્તે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024 નો (Ahmedabad City Police Sports Meet 2024) પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (HM Harsh Sanghvi) પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પોર્ટ્સ મીટમાં શહેરના 1500 અધિકારી અને પોલીસકર્મીઓ ભાગ લીધો હતો.

 

આ પણ વાંચો – Kheda : પોલ્ટ્રી ફાર્મમાં સફાઈ માટે જંતુનાશક દવાનો છંટકાવ છતાં ગ્રામજનોને અસર, હોસ્પિટલમાં દાખલ કરાયાં

રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
By VIMAL PRAJAPATI
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
By Harsh Bhatt
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
By VIMAL PRAJAPATI
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
By Harsh Bhatt
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
By Vipul Sen
IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ
IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ
By Hiren Dave
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
By Aviraj Bagda
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં ‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે