જનતાને સરકાર સાથે જોડવાનો એક મજબૂત પ્રયાસ નવી સરકારમાં જનતા સાથેનું જોડાણ કઇ રીતે વધુને વધુ મજબુત બનાવી શકાય તેના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગ રૂપે હવે કોઇપણ …
-
-
GujaratElectionResultગુજરાત
પાકિસ્તાનથી આવેલા નાગરિકો આવતીકાલે કરશે પહેલીવાર મતદાન
by Vipul Pandyaby Vipul Pandyaઆવતીકાલે 1લી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે 89 બેઠક પર પહેલા તબક્કાની ચૂંટણી યોજાવાની છે ત્યારે મતદારો (Voters)માં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ (Rajkot)માં …
-
આંતરરાષ્ટ્રીય
દુનિયામાં સૌથી વધુ લોકોને કેનેડા જવાનો ક્રેઝ શા માટે છે?
by Vipul Pandyaby Vipul Pandyaકેનેડા જવાનો ક્રેઝ શા માટે?10 માંથી 8 લોકોને કેનેડા જવું હોય છે.યૂથ અને ઈન્ડિયન માટે અટ્રેક્ટિંગ છે કેનેડા..સ્ટૂડન્ટને સ્ટડી માટે જવા માટે પણ બેસ્ટ છે.કેનેડામાં ‘ક્વોલિટી ઑફ એજ્યુકેશન’ છે.કેનેડિયન સીટિઝન …
-
આંતરરાષ્ટ્રીય
અમેરિકન સીટીઝન પરિવારમાંથી કોને-કોને અને કેવી રીતે બોલાવી શકે?
by Vipul Pandyaby Vipul Pandya‘ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ’ હેઠળ વિઝાના 2 વિભાગ પાડવામાં આવ્યા છે. ચાલો જાણીએ આ પ્રકારો વિશે…વિઝાના 2 પ્રકાર1. ઈમિગ્રન્ટ વિઝા2. નૉન-ઈમિગ્રન્ટ વિઝાઈમિગ્રન્ટ વિઝા એટલે શું?ગ્રીનકાર્ડ અથવા સીટીઝન હોવું.ઈમિગ્રન્ટ એટલે પોતાના …
-
ગુજરાત
આવો એક સાચા નાગરિક તરીકે ઉકેલની દિશામાં જરા જુદી રીતે વિચારીએ…
by Vipul Pandyaby Vipul Pandyaઆજકાલ પેટ્રોલ અને ડીઝલના અને રાંધણ ગેસના વધતા ભાવો ચર્ચા અને ચિંતાનો વિષય બન્યા છે. આ મુદ્દાને સહેજ પણ રાજકીય રંગ આપ્યા વગર એક સાચા નાગરિક તરીકે શું આપણે તેના …