- 10 માંથી 8 લોકોને કેનેડા જવું હોય છે.
- યૂથ અને ઈન્ડિયન માટે અટ્રેક્ટિંગ છે કેનેડા..
- સ્ટૂડન્ટને સ્ટડી માટે જવા માટે પણ બેસ્ટ છે.
- કેનેડામાં ‘ક્વોલિટી ઑફ એજ્યુકેશન’ છે.
- કેનેડિયન સીટિઝન અને PR માટે ફ્રી હેલ્થ કૅર ફેસીલિટી મળે છે.
- ક્વોલિટી ઑફ લાઈફ મળે છે.
- કેનેડાનું વાતાવરણ પણ બેસ્ટ છે.
- કેનેડા દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે.
- 3.8 કરોડની વસ્તી ધરાવે છે કેનેડા..
- મેન પાવર અને હ્યુમન રિસૉર્સની અછત હોવાથી વધુ ત્યાં જવા માટે તક વધુ મળે છે.
- કેનેડા એક વિકસિત દેશ છે.
- કેનેડાની ઈમિગ્રેશન પૉલીસિ વેલકમિંગ છે
- બીજા દેશો કરતાં કેનેડાની પૉલીસિ ઘણી સારી છે.
- કેનેડાની પૉલીસિ સારી હોવાથી લોકોને ત્યાં જવું ખૂબ જ પસંદ છે.
જાણો કેનેડાનો ઈમિગ્રેશન પ્લાન..
- વર્ષ 2022 માં 4 લાખ 31 હજાર લોકોને કેનેડા બોલાવવાનો ટાર્ગેટ છે.
- તેમજ વર્ષ 2024 સુધીમાં 13 લાખ લોકોને બોલાવવાનો કેનેડાનો ટાર્ગેટ છે.
- વર્ષ 2024 માં 5.4 લાખ લોકોને કેનેડા બોલાવવા માટે ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
- વલર્ડની ઘણી ફેમસ સીટી કેનેડામાં છે.
- કેનેડા પર્યટકો માટે સુંદર સાઈટ્સ અને જગ્યાઓ અટ્રેક્શનનું કેન્દ્ર છે.
- ઘણાં પ્રકારની કમ્યુનીટિ કેનેડામાં રહે છે.
- કેનેડામાં ભારતીયો, ગુજરાતી અને પંજાબી કમ્યુનીટિ પણ કેનેડામાં છે.