નવી દિલ્હી : કેનેડાના (Canada) અલ્બર્ટા પ્રાંતમાં ધોળા દિવસે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં ભારતીય મુળના ગુરૂદ્વારા પ્રમુખ અને બિલ્ડર બૂટા સિંહ ગિલ (Boota sinh Gill) સહિત બે લોકોની હત્યા …
-
આંતરરાષ્ટ્રીય
-
ગુજરાત
Somvati Amavasya : આજે સોમવતી અમાવસ્યા, સ્નાન-દાન-પૂજાનું મહત્ત્વ, સૂર્યગ્રહણનો પણ સંયોગ, જાણો અસર
by Vipul Senby Vipul Senહિન્દુ કેલેન્ડર (Hindu calendar) મુજબ આજે સોમવતી અમાવસ્યા (Somvati Amavasya) છે. ધાર્મિક ગ્રંથોમાં સોમવતી અમાવસ્યાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસે, સૂર્યોદય પહેલાં જાગવાની, સ્નાન કરવાની અને પૂજા કરવાની પરંપરા …
-
આંતરરાષ્ટ્રીય
Hardeep singh nijjar Video: ખાલિસ્તાની આતંકવાદી નિજ્જર પર થયેલા ગોળીબારનો વીડિયો આવ્યો સામે
by Aviraj Bagdaby Aviraj BagdaHardeep singh nijjar Video: ભારત દ્વારા જાહેર કરવામાં આવેલા ખાલિસ્તાની (Khalistani) આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર (Hardeep singh nijjar) ની હત્યાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો કેનેડા (Canada) ના …
-
આંતરરાષ્ટ્રીય
Pakistan : પાકિસ્તાની એર હોસ્ટેસ કેનેડા હોટેલમાંથી અચાનક થઈ ગાયબ! નોટમાં લખ્યું- PIA, તમારો આભાર..!
by Vipul Senby Vipul SenPakistan : પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA) ની એક એર હોસ્ટેસ કેનેડા (Canada)ચ્યા બાદ હોટેલના રૂમમાંથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. આ મામલે જ્યારે પીઆઈએના અધિકારીઓએ હોટેલના રૂમની તપાસ કરી તો …
-
રાષ્ટ્રીય
Siddhu moosewala case update: આખરે પંજાબ પોલીસને મળી સફળતા, moosewala ના આરોપી પકડાયા
by Aviraj Bagdaby Aviraj BagdaSiddhu moosewala case update: વર્ષ 2022 માં મે માહિના દરમિયાન પંજાબી Singer Siddhu moosewala ની ભર બજારે ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ મોતનો સંબંધ રાજકારણ સાથે જોડવામાં …
-
ગુજરાત
Surat visa fraud: રાજ્યમાં વિદેશ જવાની લાલચ ધરવાતા લોકો સાથે છેતરપિંડીના મામલા યથાવત
by Aviraj Bagdaby Aviraj BagdaSurat visa fraud: રાજ્યમાં ફરી એકવાર વિદેશ જવાની ઈચ્છા ધરાવતા નાગરિકો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો. આ મામલો સુરતના અડાજણ વિસ્તારમાંથી આવ્યો છે. તેના અંતર્ગત અડાજાણ વિસ્તારમાં કલ્પેશ ચૌહાણ અને …
-
રાષ્ટ્રીય
UP ATS : અયોધ્યામાં મોટી ઘટનાનું પ્લાનિંગ, 3 શંકાસ્પદની ધરપકડ, થયા મોટા ખુલાસા…
by Dhruv Parmarby Dhruv ParmarUP ATS એ Ayodhya માંથી ત્રણ બદમાશોની ધરપકડ કરી છે. તેઓ ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો સાથે સંબંધ ધરાવે છે. ત્રણેય રાજસ્થાનના રહેવાસી હોવાનું કહેવાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ શંકર લાલ, …
-
આંતરરાષ્ટ્રીય
IND-UK News: જેન મેરિયટ Pakistan માં પહોંચનાર પ્રથમ મહિલા British હાઈ કમિશનર
by Aviraj Bagdaby Aviraj BagdaIND-UK News: 22 વર્ષ બાદ ભારતના રક્ષા મંત્રી Britain ની મુલાકાતે ગયા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ 8 જાન્યુ. એ Britain પહોંચ્યા હતા અને 10 જાન્યુ. એ PM Rishi Sunak …
-
આંતરરાષ્ટ્રીય
Cocaine News: Canada સરકારની ઊંધ ઉડી, ભારતીયોએ Cocaine તસ્કરી શરૂ કરી
by Aviraj Bagdaby Aviraj BagdaCocaine News: ભારતીયો એ દેશમાં ખરી પણ હવે, વિદેશમાં પણ ડ્રગ્સની તસ્કરી કરવાનું શરુ કરી દીધુ છે. Canada માં Cocaine ની તસ્કરીના આરોપમાં એક ભારતીયની ધરપકડ કરવામાં આવી છે. આરોપી …
-
ગુજરાત
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે આ ગ્રુપ દ્વારા વિશેષ ઘડિયાળ અર્પણ કરાશે
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – શક્તિસિંહ રાજપુત | ઘડિયાળ અર્પણ : ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી 22 મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામના નવનિર્મિત ભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. દેશભરમાં ઉજવણીનો …