Download Apps
Home » IND-UK News: જેન મેરિયટ Pakistan માં પહોંચનાર પ્રથમ મહિલા British હાઈ કમિશનર

IND-UK News: જેન મેરિયટ Pakistan માં પહોંચનાર પ્રથમ મહિલા British હાઈ કમિશનર

IND-UK News: 22 વર્ષ બાદ ભારતના રક્ષા મંત્રી Britain ની મુલાકાતે ગયા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ 8 જાન્યુ. એ Britain પહોંચ્યા હતા અને 10 જાન્યુ. એ PM Rishi Sunak ને મળ્યા હતા. જો કે, આ દરમિયાન UK એ ભારતની પીઠમાં ‘છુરો’ માર્યો હતો. આ દિવસે Pakistan માં British હાઈ કમિશનરે એક મુલાકાત લીધી જેનાથી ભારત નારાજ થયું હતું. આ મુલાકાત મીરપુરની હતી. જે ભારતમાં કાશ્મીરનો એક ભાગ છે, પરંતુ તેના પર Pakistan એ ગેરકાયદેસર કબજો જમાવ્યો છે.

Pakistan માં British High Commissioner Jane Marriott એક ટ્વિટમાં મીરપુરની ચાર તસવીરો શેર કરી છે. તેણે લખ્યું, ‘Britain અને Pakistan ના લોકો વચ્ચેના પરસ્પર સંબંધોના કેન્દ્ર મીરપુર તરફથી સલામ! 70 ટકા British પાકિસ્તાનીઓનું મૂળ મીરપુરમાં છે. જે ડાયસ્પોરા હિત માટે મહત્વપૂર્ણ બનાવે છે. તમારી મહેમાનગતી માટે આભાર!

POK ની જમીન પર

કોઈપણ વિદેશી રાજદૂત POK ની મુલાકાત લે તે વિવાદ બની જાય છે. પરંતુ British રાજદૂતની આ મુલાકાત ત્યારે થઈ જ્યારે ભારતીય સંરક્ષણ પ્રધાન Britain ની મુલાકાત કરી રહ્યા હતા. તે ઉપરાંત British રાજદૂતે મીરપુર જવાનું નક્કી કર્યું આ દિવસે સંરક્ષણ પ્રધાન અને British પીએમ એકબીજાને મળ્યા હતા. તેના ટ્વિટ પર લોકોએ તેને યાદ અપાવ્યું કે તે Pakistan અધિકૃત કાશ્મીરમાં ઉભી છે. જેન મેરિયટ Pakistanમાં પહોંચનાર પ્રથમ મહિલા British હાઈ કમિશનર છે.

IND-UK News

IND-UK News

America એ પણ આવું જ કંઈક કર્યું હતું

ગત વર્ષની શરૂઆતમાં America થી પણ આવી જ કાર્યવાહી જોવા મળી હતી. Pakistan માં Us Ambassador ડોનાલ્ડ બ્લોમે ગિટગિટ-બાલ્ટિસ્તાનની મુલાકાત લીધી હતી. આ પણ Pakistan અધિકૃત કાશ્મીરનો એક ભાગ છે. તેમની મુલાકાત બાદ ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, “સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને અમારી સાર્વભૌમત્વનું સન્માન કરવા વિનંતી કરી છીએ.”

રામ દરબારની મૂર્તિ

રાજનાથ સિંહે PM Rishi Sunak સાથે લંડનમાં PM ના નિવાસ અને કાર્યાલય ’10 ડાઉનિંગ સ્ટ્રીટ’ ખાતે મુલાકાત કરી હતી. તેઓએ દ્વિપક્ષીય સંરક્ષણ અને આર્થિક સંબંધોના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન સિંહે Britain ના પ્રથમ PM Rishi Sunak ને રામ દરબારની પ્રતિમા પણ અર્પણ કરી હતી.

આ બેઠકમાં Britain ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર Tim Barrow પણ હાજરી આપી હતી. સંરક્ષણ પ્રધાને સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “લંડનમાં British વડા પ્રધાન ઋષિ સુનક સાથે ઉષ્માભર્યું મુલાકાત થઈ હતી.”

આ પણ વાંચો: Afghanistan : કાબુલમાં ફરી એકવાર બોમ્બ વિસ્ફોટ, 2 લોકોના મોત, 12 ઇજાગ્રસ્ત

આ વસ્તુઓની મદદથી પોતું કરવાથી મચ્છર-માખીઓનો કાયમી સફાયો
આ વસ્તુઓની મદદથી પોતું કરવાથી મચ્છર-માખીઓનો કાયમી સફાયો
By Hardik Shah
IPL માં ROHIT SHARMA નો આ રેકોર્ડ તોડવો હવે અશક્ય!
IPL માં ROHIT SHARMA નો આ રેકોર્ડ તોડવો હવે અશક્ય!
By Harsh Bhatt
Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો
Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો
By Harsh Bhatt
દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ
દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ
By Hardik Shah
શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન !
શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન !
By Vipul Sen
વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર
વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર
By Hardik Shah
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
By VIMAL PRAJAPATI
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આ વસ્તુઓની મદદથી પોતું કરવાથી મચ્છર-માખીઓનો કાયમી સફાયો IPL માં ROHIT SHARMA નો આ રેકોર્ડ તોડવો હવે અશક્ય! Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન ! વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર