Download Apps
Home » Surat visa fraud: રાજ્યમાં વિદેશ જવાની લાલચ ધરવાતા લોકો સાથે છેતરપિંડીના મામલા યથાવત

Surat visa fraud: રાજ્યમાં વિદેશ જવાની લાલચ ધરવાતા લોકો સાથે છેતરપિંડીના મામલા યથાવત

Surat visa fraud: રાજ્યમાં ફરી એકવાર વિદેશ જવાની ઈચ્છા ધરાવતા નાગરિકો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો. આ મામલો સુરતના અડાજણ વિસ્તારમાંથી આવ્યો છે. તેના અંતર્ગત અડાજાણ વિસ્તારમાં કલ્પેશ ચૌહાણ અને ભાવેશ ચૌહાણ દ્વારા વિદેશ જવા માટે Visa બનાવી આપવાની Office ઉભી કરવામાં આવી હતી.

  • સુરતમાં Kripa overseas નો થયો મોટો ઘટસ્ફોટ
  • ખડૂત પાસે Visa ના નામે કુલ 20.66 લાખની છેતરપિંડી કરી
  • પોલીસ તપાસમાં એક આરોપીની ધરપકડ થઈ

સુરતમાં Kripa overseas નો થયો મોટો ઘટસ્ફોટ

આ ઑફિસનું નામ Kripa overseas રાખવામાં આવ્યું હતું. આ ઑફિસના માધ્યમથી લોકોને Canada, US, USA સહિત વિવિધ દેશના Visa કરી આપવાની બાહેધરી આપવામાં આવતી હતી. ત્યારે કામરેજ વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ નામના ખેડૂતે Canada માટે Visa કરવાની કામગીરી Kripa overseas માં કરી હતી.

Surat visa fraud

Surat visa fraud

ખડૂત પાસે Visa ના નામે કુલ 20.66 લાખની છેતરપિંડી કરી

ત્યારે ખેડૂત પરિવાર પાસેથી બે લોકોના Visa કરાવી આપવાના નામે તેમની પાસેથી કુલ 20.66 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી.જે રકમ પડાવી લીધા બાદ પણ વિઝા કાઢી આપવામાં આવ્યા ન હતા. ત્યારે પ્રકાશભાઈએ અડાજણ પોલીસનો સંપર્ક કર્યો હતો.જ્યાં પોલીસે પ્રકાશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આરોપીઓ અડાજણ સ્થિત વુડ સ્કવેરમાં આવેલ ઓફિસને તાળા મારી રફુચક્કર થઈ ગયા હતા.એટલું ન નહીં પરંતુ બંને સંચાલકો પોલીસ ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

પોલીસ તપાસમાં એક આરોપીની ધરપકડ થઈ

ત્યારે મોરા ભાગળ વિસ્તારમાંથી બે પૈકીના એક શખ્સ કલ્પેશ ચૌહાણની ધરપકડ કરી વધુ તપાસ અડાજણ પોલીસે હાથ ધરી છે.જ્યારે ફરાર અન્ય આરોપીની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.આરોપીઓ દ્વારા અન્ય લોકો સાથે પણ વિઝા અપાવવાના નામે મોટી છેતરપિંડી કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.જ્યાં પોલીસ તપાસમાં અન્ય ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.

અહેવાલ વિરલ વ્યાસ 

આ પણ વાંચો: ATS : તરલ ભટ્ટના કારનામાઓની તપાસ શરુ, ખુદ DGP પહોંચ્યા ATSની ઓફિસે

તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
By Harsh Bhatt
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
By Hiren Dave
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
By Dhruv Parmar
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
By Aviraj Bagda
ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે
ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે
By VIMAL PRAJAPATI
દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ
દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ
By VIMAL PRAJAPATI
કોણ છે  મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો
કોણ છે મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો
By Hiren Dave
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ?
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ?
By Hardik Shah
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો ડ્રાયફ્રૂટ્સમાં પિસ્તાનો સ્વાદ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે દહીં સાથે ભૂલથી પણ આ વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ કોણ છે મોના પટેલ ? જેણે મેટ ગાલામાં વગાડ્યો ડંકો T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન કોણ?