PM નરેન્દ્ર મોદીએ બુધવારે સંસદની સુરક્ષામાં ક્ષતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સવારે વરિષ્ઠ મંત્રીઓ સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે સંસદે સુરક્ષા લેપ્સના મુદ્દાને સંવેદનશીલતાથી લેવો …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
Parliament Security : સંસદમાં ‘સ્મોક હુમલો’ કરનારાઓ સામે UAPA હેઠળ કેસ નોંધાયો…
by Dhruv Parmarby Dhruv Parmarદિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સંસદ સુરક્ષા લેપ્સ કેસમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે તમામ આરોપીઓના કોર્ટમાં 15 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. બીજી તરફ …
-
ગુજરાત
Chotaudepur : હત્યાના બનાવમાં એક જ પરિવારના 11 સભ્યોને આજીવન કેદ
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ–તૌફિક શેખ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના રાયપુરમાં સામાન્ય મુદ્દે ટોકતા એક વ્યક્તિની કરાયેલી હત્યામાં સંડોવાયેલા એક જ પરિવારના 11 આરોપીઓને છોટાઉદેપુર એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. એક સાથે …
-
ગુજરાત
અહો આશ્ચર્યમ્….માત્ર 1 રૂપિયાની વસૂલાત માટે નિર્દયી PGVCL ખેડૂતને કોર્ટમાં લઈ ગયું, નોટિસ મોકલવા માટે રૂ.5ની ટિકિટ લગાવી
by Vipul Senby Vipul Senઅમરેલીના કુંકાવાવમાંથી એક આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે. અહીં માત્ર 1 રૂપિયાની ભરપાઈ કરવા માટે ખેડૂતને કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે. કુંકાવાવના ખેડૂતોનો માત્ર એક રૂપિયો બાકી હોવાથી …
-
ગુજરાત
મુન્દ્રા તોડકાંડમાં પાંચ આરોપી ભાગેડુ જાહેર, વાંચો સમગ્ર અહેવાલ
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – કૌશિક છાયા, ક્ચ્છ મુન્દ્રાના 3.75 કરોડના સોપારી તોડકાંડમાં અનીલ પંડીત જે ગુન્હામાં ફરીયાદી છે, તે મામલામાં ફરાર 4 પોલીસકર્મી સહિત પુર્વ આઇ.જી સ્વ એ.કે.જાડેજાના ભાણેજને પકડવા માટે કોર્ટે …
-
રાષ્ટ્રીય
Mukhtar Ansari : ગેંગસ્ટર કેસમાં માફિયા ડોન મુખ્તાર અંસારીને 10 વર્ષની જેલની સજા, 5 લાખનો દંડ
by Dhruv Parmarby Dhruv Parmarગેંગસ્ટર કેસમાં માફિયા ડોન મુખ્તાર અંસારીને MP-MLA કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત તેના પર 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સાથે જ મુખ્તારના સહયોગી …
-
Read
કતરની કોર્ટે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને કેમ સંભળાવી મોતની સજા ? શું છે આરોપ.. અને ભારત સરકારનું આ મામલે વલણ ?
by Vishal Daveby Vishal Daveકતરની કોર્ટે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મૃત્યુદંડની સજા સંભળાવી છે. આ નિર્ણયથી ભારત ખૂબ જ આશ્ચર્યમાં છે. તેમણે આ નિર્ણયને ચોંકાવનારો ગણાવ્યો છે.. જો કે, ભારત સરકારે સ્પષ્ટ કર્યું …
-
ગુજરાત
Bharuch : 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારા વાન ચાલકને 20 વર્ષની સજા
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—દિનેશ મકવાણા, ભરુચ ભરૂચ જિલ્લામાં શાળાએ વાન મારફતે મુકવા જતા વાન ચાલકે 3 વર્ષની બાળકી ગંભીર પ્રકારના અડપલા કર્યા હોવાના કેસમાં ભરૂચની અદાલતે વાન ચાલકને 20 વર્ષની સજા અને દોઢ …
-
ગુજરાત
લોકોને શરીરના આ ‘ભાગ’ માં મારવાને કસ્ટોડિયલ ક્રૂરતા ન ગણવી જોઈએ, પોલીસની દલીલ
by Vipul Pandyaby Vipul Pandyaલોકોને નિતંબ ઉપર લાકડી વડે મારવાને કસ્ટોડિયલ ક્રૂરતા ન ગણવી જોઈએ. અદાલતમાં તિરસ્કારના આરોપનો સામનો કરી રહેલા ચાર પોલીસકર્મીઓએ આ દલીલ કરી છે. ખેડા જિલ્લામાં યુવકોને માર મારવાના કેસમાં બુધવારે …
-
Read
ઇમરાન ખાનને જેલમાં મળશે ઉચ્ચ સ્તરીય સુવિધા, અદાલતે આપ્યો અદિયાલા જેલમાં ખસેડવાનો આદેશ
by Vishal Daveby Vishal Daveપાકિસ્તાનની એક ટોચની અદાલતે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને સોમવારે પંજાબ પ્રાંતની એટોક જેલમાંથી રાવલપિંડીના ગેરીઝન શહેરની ઉચ્ચ સુરક્ષાવાળી અદિયાલા જેલમાં ખસેડવાનો સત્તાવાળાઓને આદેશ આપ્યો છે. ઓગસ્ટમાં તહરીક-એ-ઈસ્લામ પાર્ટીએ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં …