ઠંડીની શરુઆત થતાં જ દેશમાં ફરીથી કોરોના (corona)એ માથું ઉચક્યું છે. ગુજરાતમાં પણ રોજ નવા કેસ નોંધાઇ રહ્યા છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોના (corona)ના કેસ વધતાં ટેસ્ટિંગની સંખ્યા વધારાઇ છે. …
-
-
રાષ્ટ્રીય
Corona : નવા વર્ષમાં ચિંતા વધારશે! આ રાજ્યોમાં કોરોનાનો પગપેસારો
by Vipul Senby Vipul Senએક તરફ દેશવાસીઓમાં નવા વર્ષ 2024 (New Year 2024) ની ઉજવણીનો ઉત્સાહ છે. ત્યારે બીજી તરફ સતત વધી રહેલા કોરોના કેસોની (Corona Cases) ચિંતા પણ છે. છેલ્લા કેટલાક દિવસથી દેશમાં …
-
Top News
Covid 19 : દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ! 227 દિવસ પછી નોંધાયા સૌથી વધુ, 3ના મોત
by Vipul Senby Vipul Senદેશમાં કોરોનાના (Covid 19) કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની (Union Ministry of Health) તાજેતરની રિપોર્ટ મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 841 કેસ નોંધાયા છે. આ …
-
રાષ્ટ્રીય
હવે થઇ જાઓ સાવધાન ! કોરોનાના કેસમાં થયો વધારો, જાણો આજે કેટલા નોંધાયા કેસ
by Hardik Shahby Hardik Shahદેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાવાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. લોકો સમજીને બેઠા હતા કે કોરોના ભૂતકાળ બની ગયો પણ તે આજે એકવાર ફરી નવા વેરિઅન્ટ સાથે પોતાનો ડર ફેલાવવા માટે …
-
રાષ્ટ્રીય
દેશભરમાં કોરોનાનો કેર! નવા 702 કેસ નોંધાયા, 24 કલાકમાં 6 લોકોના મોત
by Vipul Senby Vipul Senદેશભરમાં કોરોના માહામારીએ ફરી એકવાર દસ્તક દીધી છે. કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે કોરોનાના એક્ટિવ કેસોને લઈને મોટી અપડેટ સામે આવી છે. માહિતી મુજબ, …
-
રાષ્ટ્રીય
Tamil Nadu : કોરોના પોઝિટિવ આવ્યા બાદ DMDK ના સ્થાપક વિજયકાંતનું નિધન, CM સ્ટાલિને આપી શ્રદ્ધાંજલિ
by Vipul Senby Vipul Senદેશભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન તમિલનાડુથી એક દુ:ખદ સમાચાર આવ્યા છે. અભિનેતા, રાજનેતા અને DMDK (દેશિયા મુરપોક્કુ દ્રવિડ કડગમ) ના સ્થાપક વિજયકાંતનું (Vijayakanth) કોરોનાને કારણે નિધન …
-
અમદાવાદ કોરોનાને લઈને મોટા સમાચાર અમદાવાદમાં કોરોનાથી એકનું મોત 82 વર્ષના મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત દરિયાપુરની મહિલા ખાનગી હોસ્પિટલમાં હતી સારવાર હેઠળ કોરોનાનો નવો વેરિઅન્ટ હવે લોકોમાં ભય …
-
કોરોના વાયરસે ફરી એકવાર દસ્તક આપી છે. આ વખતે કોરોના JN.1નું નવું વેરિઅન્ટ મુશ્કેલીઓ વધારી રહ્યું છે. ભારતમાં પણ તેના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. કર્ણાટકમાં સોમવારે 34 કેસ …
-
રાષ્ટ્રીય
Coronavirus : ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો, થાણેમાં JN.1 ના પાંચ નવા કેસ નોંધાયા…
by Dhruv Parmarby Dhruv Parmarદેશમાં કોરોના વાયરસ (COVID-19) સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં સક્રિય કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4054 પર પહોંચી ગઈ છે. એક દિવસ પહેલા 3742 …
-
ગુજરાત
Corona Update: અમદાવાદમાં કોરોનાનો વધતો સકંજો! 24 કલાકમાં 11 નવા કેસ, જાણો વિગત
by Vipul Senby Vipul Senગુજરાત, કેરળ સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારી ફરી એકવાર માથું ઊંચક્યું છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 11 નવા કેસ નોંધાયા છે, …