અહેવાલ -રાબિયા સાલેહ સુરત સબકા સાથ સબકા વિકાસનો જે સ્લોગન છે એ સલોગન સુરત ભાજપના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલે સાર્થક કર્યું છે, વિકાસના કામે અડચણરૂપ થતી પોતાની મિલકતનું પણ …
-
-
ગુજરાત
જૂનાગઢમાં દબાણ હટાવવા મુદ્દે ઘર્ષણમાં એકનું મોત, પોલીસે 174 લોકોની કરી અટકાયત
by Dhruv Parmarby Dhruv Parmarહજુ તો બિપરજોય વાવાઝોડાની અસરમાંથી ગુજરાત મુક્ત નથી થયું ત્યાં જૂનાગઢમાં મજેવડી વિસ્તારમાં ઘાર્મિક ડિમોલિશન કરવાની નોટિસ પર વિવાદ થયો અને બાદમાં તોફાનો થયા હતા. જે દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ …
-
જૂનાગઢમાં મજેવડી વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન ઘર્ષણ થયું છે. અસામાજિક તત્વોએ વાહનોમાં આગચંપી કરી. DySP સહિત પોલીસના અનેક કર્મીઓ પણ ઘાયલ થયા હતા. સમગ્ર વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. મિલકતના …
-
ગુજરાત
Ahmedabad માં મંદિરના ડિમોલેશનથી વિવાદ, VHP અને મહાકાળી સેવા ટ્રસ્ટે વિરોધ નોંધાવ્યો
by Dhruv Parmarby Dhruv Parmarઅમદાવાદના ઝાયડસ હોસ્પિટલ નજીક AMC અને ઔડાની દબાણ હટાવ કામગીરી દરમિયાન હોબાળો મચી ગયો. મહાકાળી માતાનું મંદિર તોડવાની કામગીરી હાથ ધરાતા VHP અને મહાકાળી સેવા ટ્રસ્ટે વિરોધ નોંધાવ્યો.. પોલીસ અને …
-
ગુજરાત
અમરેલીમાં ડીમોલેશનને લઈને ભાજપના નેતાનું ધગધગતું ટ્વીટ, તંત્ર પર કર્યા પ્રહારો
by Hiren Daveby Hiren Daveજિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં નામ ધરાવતા ડૉ. ભરત કાનબાર પોતાના ટ્વિટને લઈ સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે અમરેલીમાં ડિમોલેશનને લઈ તૈયારી શરૂ કરવામાં …
-
ગુજરાત
ગોંડલ : ડિમોલિશન રોકવા માટે દબાણકર્તા બુલડોઝરના બકેટમાં જ સૂઇ ગયા
by Hiren Daveby Hiren Daveગોંડલ નગરપાલીકા તંત્ર દ્વારા છેલ્લા પંદર દિવસથી દબણકર્તાઓ ઉપર બુલડોઝર ફેરવી દબાણ દુર કરવામાં આવ્યા છે ત્યારે ગુરુવારે ફરી નગરપાલીકા ડિમોલેશન શાળાનાં કર્મચારીઓ પોલીસબેડા સાથે જૂની કોર્ટની બાજુમાં એક વકીલ …
-
ગુજરાત
ગોંડલ: નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું
by Hiren Daveby Hiren Daveગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા મેં મહિના ના પ્રથમ ત્રણ દિવસ ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યાર બાદ પાંચ દિવસ ડીમોલેશન બંધ રહ્યું હતું આજે ફરી ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. …
-
ગુજરાત
અમદાવાદમાં ચાલ્યું દાદાનું બુલડોઝર, થલતેજમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા
by Dhruv Parmarby Dhruv Parmarઅમદાવાદમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું તંત્ર દ્વારા શરુ કરવામાં આવ્યું છે. ગેરકાયેદસર દબાણ હટાવીને સરકારી જમીન તથા બીજી જમીનો ખુલ્લી કરાવવા માટે આજે સવારે અમદાવાદ મનપાની ટીમ અને પોલીસ થલતેજમાં …
-
ગુજરાત
ગોંડલ શહેરમાં સતત ત્રીજા દિવસે લોકરોષ વચ્ચે ડિમોલિશન, એક વૃદ્ધ બેભાન થયા
by Hiren Daveby Hiren Daveગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા શહેર માં ત્રણ દિવસ થી ડીમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં આજે ત્રીજા દિવસે નાની મોટી બજાર, શાક માર્કેટ સહિત ના વિસ્તારોમાં લોકો ના રોષ …
-
અહેવાલ—વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલમાં નગરપાલીકા તંત્રએ આળસ ખંખેરી ટ્રાફિકને નડતર અને સબ ભુમિ ગોપાલ કી સમજી ખડકાયેલા દબાણો હટાવવા ઝુંબેશ શરુ કરી હતી. આજે સોમવારથી દબાણો પર બુલડોઝર ફર્યુ હતું. …