ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ બેડમિન્ટનમાં ઈતિહાસ રચ્યો છે. ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ બેંગકોકમાં ચાલી રહેલી થોમસ કપ સ્પર્ધામાં ફાઇનલમાં પહોંચી ગઈ છે. શુક્રવારે રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે ડેનમાર્કને 3-2થી હરાવ્યું હતું. …
-
-
આંતરરાષ્ટ્રીય
નરેન્દ્ર મોદીની ડેન્માર્કમાં આઇસલેન્ડ અને સ્વીડનના વડાપ્રધાન સાથે મુલાકાત, વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઇ
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ડેન્માર્કમાં આઇસલેન્ડના વડાપ્રધાન કેટરીન જૈકોબ્સદોતિરને મળ્યા હતા અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ બુધવારે અહીં સ્વીડનના વડાપ્રધાન મૈગ્ડેલેના એન્ડરસન સાથે પણ …
-
રાષ્ટ્રીય
PM મોદીએ ડેન્માર્ક ભારતીયોને કર્યું સંબોધન, કહ્યું – આજે વિશ્વ માટે ભારત દરેક રીતે ઉપયોગી
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વિદેશ જાય છે ત્યારે ત્યાં રહેતા ભારતીય લોકો સાથે વાતચીત કરવાનું ભૂલતા નથી. વડાપ્રધાન તેમના યુરોપ પ્રવાસ દરમિયાન ડેનમાર્કની રાજધાની કોપનહેગન પહોંચ્યા ત્યારે તેમણે ભારતીયો સાથે …
-
આંતરરાષ્ટ્રીય
જર્મની બાદ PM મોદી ડેનમાર્ક પહોંચ્યા, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી યુરોપના ત્રણ દેશોના પ્રવાસે છે. જર્મની બાદ પીએમ મોદી હવે બીજા દિવસે ડેનમાર્ક પહોંચી ગયા છે. જ્યાં એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડેનમાર્કના પીએમ …
-
આંતરરાષ્ટ્રીય
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વડા પ્રધાન મોદી યુરોપ જશે, જાણો વિદેશ પ્રવાસની વિગત
by Vipul Pandyaby Vipul Pandyaવર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ વિદેશ પ્રવાસનું શિડ્યુલ આવી ગયું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયા -યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 મેથી 4 મે સુધી યુરોપના પ્રવાસ …