અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ રાજકોટ જિલ્લામાં ખાસ કરીને હાઇવે પર અકસ્માતોના નિવારણ અર્થે કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જે વિસ્તારમાં સૌથી વધુ …
-
-
ગુજરાત
વધુ વેરો ચૂકવવા મહેસાણાવાસીઓ થઈ જાઓ તૈયાર, ડ્રેનેજ, સામાન્ય દીવા બત્તી, સફાઈ, પાણી ખર્ચ વેરામાં વધારો કરવા કારોબારી બેઠકમાં ચર્ચા
by Vipul Pandyaby Vipul Pandyaમહેસાણા નગરપાલિકા દ્વારા 15 વર્ષ બાદ વેરો વધારવા વિચારણા કરવામાં આવી રહી છે. આગામી વર્ષમાં મહેસાણાવાસીઓએ હવે વધુ વેરો ચૂકવવો પડી શકે છે. મહેસાણા પાલિકા દ્વારા આજે મળેલી કારોબારી બેઠકમાં …
-
રાષ્ટ્રીય
MODI SIRનો ક્લાસ, ‘પહેલા નક્કી કરો કે તમે સ્માર્ટ છો કે તમારા ગેજેટ્સ ‘?
by Vipul Pandyaby Vipul Pandyaપરિક્ષા પે ચર્ચા’માં MODI SIRની વિદ્યાર્થીઓને સલાહ ક્યારેય કોઇ પ્રેશરના દબાણમાં ના આવોતણાવ મુક્ત અને ખુશ રહો અને સર્વ શ્રેષ્ઠ આપોતમે તમારો સમય ક્યાં વિતાવો છો તેની નોંધ કરોમાતા પાસે શીખો …
-
GujaratElectionResult
વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપ કોને બનાવશે ઉમેદવાર ? આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલનું નામ ચર્ચામાં
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની આવનારી ચુંટણી માટે ભાજપે 181 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે..હવે એક માત્ર વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર કરવાનો બાકી છે. જે માહિતી …