મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીઓની પંસદગી પર સસ્પેન્સ વચ્ચે આજે એટલે કે ગુરુવારે સંસદ ભવન પરિસરના બાલયોગી ઓડિટોરિયમમાં ભાજપા સંસદીય દળની મહત્ત્વની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
Assembly Election Result : ત્રણ રાજ્યોમાં BJP ને મળેલી જીત બાદ હવે CM ના નામ પર મંથન
by Hardik Shahby Hardik Shahરાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પ્રચંડ બહુમતી મેળવી ભાજપે શાનદાર જીત મેળવી છે. પરિણામ આવ્યા બાદ હવે ભાજપ મુખ્યમંત્રીના નામ પર મંથન શરૂ કરી દીધું છે. હવે મુખ્યમંત્રીના ચહેરાને લઈને …
-
રાષ્ટ્રીય
ચૂંટણીના પરિણામ બાદ INDIA ગઠબંધનના ભવિષ્ય પર ઉભા થયા સવાલો, 2024 માં વિપક્ષનો કોણ બનશે ચહેરો ?
by Hardik Shahby Hardik Shahછેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતું કે આ વખતે જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે તેમા કોંગ્રેસનું પ્રદર્શન સારું રહેશે. પણ પરિણામ તેનાથી વિપરીત જ જોવા મળ્યા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને …
-
Loksabha Election 2024
Chhattisgarh Assembly Election : પાંચમું પાસ મજૂરે મંત્રીને આપી મ્હાત, કોમી રમખાણોમાં થયું હતું પુત્રનું મોત…
by Dhruv Parmarby Dhruv Parmarકોંગ્રેસના મંત્રી અને આઠ વખતના ધારાસભ્ય રવિન્દ્ર ચૌબેને છત્તીસગઢના બેમેટારા જિલ્લાની સાજા વિધાનસભા બેઠક પરથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આમાં ખાસ વાત એ છે કે રવિન્દ્ર ચૌબેને હરાવનાર …
-
Loksabha Election 2024
Rajasthan : કન્હૈયાલાલની હત્યાનો મુદ્દો, સંતોને ટિકિટ, આ રીતે BJP ના હિંદુત્વ કાર્ડે ગેહલોતની ગેરંટીને આપી મ્હાત…
by Dhruv Parmarby Dhruv Parmarઆજે રાજસ્થાનમાં સત્તાનું ભાવિ અને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. અહીં વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર પરંપરા પ્રવર્તી અને શાસક પક્ષે પાંચ વર્ષ બાદ સત્તા ગુમાવી. રાજ્યના ચૂંટણી પરિણામોમાં ભાજપે 100 …
-
Loksabha Election 2024
Assembly Election Result : MP, રાજસ્થાન અને છત્તીસગઢમાં ‘જય જય’, Photos માં જુઓ ભાજપની ઉજવણીના રંગો
by Dhruv Parmarby Dhruv Parmarમધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીનું ચિત્ર લગભગ સ્પષ્ટ છે. મધ્યપ્રદેશની સાથે સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ ભાજપે જંગી બહુમતી હાંસલ કરી છે. આ સિવાય તેલંગાણામાં કોંગ્રેસનો વિજય થયો …
-
ગુજરાત
પંચમહાલ : ત્રણ રાજ્યમાં ભાજપનો વિજય થતા ગોધરામાં પાર્ટી નેતા અને કાર્યકર્તાઓએ વિજ્યોત્સવ મનાવ્યો
by Hardik Shahby Hardik Shahઅહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા રાજ્યોની વિધાનસભા ચૂંટણીના જાહેર થયેલ પરિણામો બાદ 3 રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, જેને લઈને ગોધરા શહેરના ગાંધીચોક ખાતે …
-
રાષ્ટ્રીય
MP Election Result 2023 : MP ની 7 હોટ સીટ’પર સાંસદ-કેંદ્રીય મંત્રી,જાણો કોણ આગળ અને કોણ પાછળ ?
by Hiren Daveby Hiren Daveમધ્યપ્રદેશમાં મતગણતરી ચાલી રહી છે અને 230 સભ્યોની વિધાનસભાના પ્રારંભિક વલણોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. રાજ્યની સાત વિધાનસભા મતવિસ્તારોમાં ભાજપના ઉમેદવારો 6 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. …
-
આજે 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાનો સમાવેશ કરવામાં આવે છે. આ 4 રાજ્યોમાં આજે તારીખ 3 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણીનું …
-
રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. તેલંગાણામાં કે. ચંદ્રશેખર રાવના નેતૃત્વમાં ભારત રાષ્ટ્ર સમિતિ છે. ત્યારે આજે સાંજ સુધીમાં આ ચાર રાજ્યોમાં ક્યાં કોની સરકાર બનશે તે તમામ ચિત્ર સ્પષ્ટ …