કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીતઆમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં કોઈ જગ્યા નથી તે જનતાએ બતાવી દીધુકેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) ભાજપની ભવ્ય જીત બાદ ગુજરાત આવ્યા હતા. અમદાવાદ ખાતે …
-
-
ગાંધીનગર
કોંગ્રેસ માટે ધાર્યુ નહોતુ એટલું ખરાબ પરિણામ આવ્યું: શક્તિસિંહ ગોહિલ
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીતકોગ્રેસ પુરી તાકાતથી લડી પણ લોકોનો સહકાર મતમાં તબદીલ ન થયોગુજરાતમાં ભાજપને જંગી બહુમતી મળ્યા બાદ એક તરફ ભાજપ નવી સરકારની શપથવિધીની તૈયારીમાં …
-
ગુજરાત
ભાજપની સુનામી સામે AAPના આ 5 હીરોએ મેળવી જીત, દિગ્ગજ થયા ધરાશાયી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તમામ વિપક્ષી પાર્ટીઓના સુપડાસાફ કરી દીધા છે. આ ચૂંટણીમાં જ્યા ભાજપે પ્રચંડ જીત મેળવી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP)એ વધુ એક રાજ્યમાં પોતાનું …
-
ગુજરાત
નવી સરકારની શપથવિધિ માટેની તૈયારીઓ શરૂ, જાણો ક્યા શરૂ થઇ ગતિવિધિ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ભાજપ માટે ઘણી બધી રીતે ખાસ રહ્યું છે. આ વખતે ઘણા પરિબળો હતા કે જે ભાજપને આ જીત પર રૌડા સાબિત થઇ શકતા હતા, પરંતુ આ …
-
ગુજરાત
રિવાબાની જીતથી ખૂબ ખુશ છે સર જાડેજા, કર્યું ટ્વીટ- Hello MLA…
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નું હવે પરિણામ આવી ગયું છે. ત્યારે ભાજપ (BJP) પ્રચંડ બહુમતી સાથે રાજ્યમાં એકવાર ફરી સરકાર બનાવવા જઇ રહી છે. ગુજરાતમાં ભાજપને 156 બેઠકો …
-
ગુજરાત
એક રાવણ શબ્દ અને ભાજપને મળી ગયો લાભ! કોંગ્રેસ હવે આપી રહી છે હાર પાછળના આ કારણો
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીનું(Gujarat Assembly Elections) પરિણામ હવે સ્પષ્ટ થઇ રહ્યું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો કિલ્લો ભેદ કરવામાં અસફળ સાબિત થઇ રહ્યા છે. જોકે, …
-
GujaratElectionResult
ગોવા અને મણિપુરમાં ભાજપનો કેસરિયો લહેરાયો, પંજાબમાં AAP નો ધમાકો
by Vipul Pandyaby Vipul Pandyaઆજે પાંચ રાજ્યોનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. ત્યારે પંજાબ, ગોવા અને મણિપુર વિધાનસભાની તમામ બેઠકોનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ગોવા અને મણિપુરમાં ભાજપે બાજી મારી છે. …
-
GujaratElectionResult
સ્ટેન્ડ-અપ કોમેડિયનથી પંજાબના સીએમ પદ સુધી, ભગવંત માન સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો
by Vipul Pandyaby Vipul Pandyaપંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના શાનદાર પ્રદર્શને બધાને ચોંકાવી દીધા છે. AAPએ તેના સીએમ ચહેરા ભગવંત માનના નેતૃત્વમાં અને પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલના માર્ગદર્શન હેઠળ આ સફળતા હાંસલ …
-
GujaratElectionResult
તમામ રાજ્યોમાં કોંગ્રેસની શરમજનક હાર, રાહુલ ગાંધીએ કર્યું ભાવનાત્મક ટ્વિટ
by Vipul Pandyaby Vipul Pandyaઆજે પાંચ રાજ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો સવારથી જ આવવા લાગ્યા છે. આવી સ્થિતિમાં કોઈ પક્ષના કાર્યાલયમાં ખુશીનો માહોલ છે તો કોઈ દુ:ખનો માહોલ …
-
GujaratElectionResult
ભાજપ મુખ્યાલયમાં આજે થશે જીતની શાનદાર ઉજવણી, પીએમ મોદી કરશે સંબોધન
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરની મુલાકાત લેશે અને પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. તમને જણાવી …