બિગ બોસ OTT-2ના વિજેતા એલ્વિશ યાદવ (Elvish Yadav) વિરુદ્ધ નોઈડામાં FIR દાખલ કરવામાં આવી છે. એલ્વિશ પર ક્લબ અને પાર્ટીઓમાં સ્નેક્સ બાઈટ્સ આપવા સહિત અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. …
-
-
બિગ બોસ વિનર બન્યા બાદ લાઈમલાઈટમાં આવેલા યુટ્યુબર એલ્વિશ યાદવ મુશ્કેલીમાં છે. નોઈડા પોલીસે તેની વિરુદ્ધ FIR નોંધી છે. આ મામલો વન્યજીવ સંરક્ષણ સાથે જોડાયેલો છે. મળતી માહિતી મુજબ, એલ્વિશ …