વડોદરામાં (Vadodara) એવિએશન સેકટરના (Aviation Sector) રસપ્રદ ઈતિહાસને દર્શાવતુ એક પ્રદર્શન એમ.એસ.યુનિવર્સિટીની (M.S. University) ટેકનોલોજી ફેકલ્ટીમાં ચાલી રહ્યું છે. જેમાં દેશના એવિએશન સેક્ટરના ઈતિહાસને પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ પ્રદર્શન …
-
-
સુરત
સુરતની ખાનગી સ્કુલમાં વિદ્યાર્થીઓ દ્વારા રામાયણ મહાકાવ્યનું પઠન કરાયું
by Vipul Pandyaby Vipul Pandyaસુરતની ખાનગી સ્કુલમાં વિદ્યાર્થીઓ દ્વારા રામાયણ મહાકાવ્યનું પઠન કરાયુંધ સેન્ટર ફોર ઇંગ્લિશ ટીંચિગ દ્વારા વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષય અંગે સમજણ અપાઈધો. ૬ થી ૧૦ના વિધાર્થીઓ માટે ધાર્મિક અને ઇગ્લિશ એક્ઝિબિશન યોજાયુંઆ …
-
ગુજરાત
ભુજમાં આયુષ મેળો યોજાયો ,બહોળી સંખ્યામાં લોકોએ પ્રદશર્નીને નિહાળી આયુર્વેદ વિશે જાણકારી મેળવી
by Vipul Pandyaby Vipul Pandyaઆઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, આયુષ કચેરી, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ભુજ …
-
રાજકોટમાં ફોટોગ્રાફી ક્લબ રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું ફોટોગ્રાફીનું એક્ઝિબિશનનું આયોજન રાજકોટમાં કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો અહિંયા આવે છે. અહિંયા સૌથી મોટી …
-
ટ્રેન્ડી અને યુનિક જવેલરી એક્ઝિબિશન Pitara નું આયોજન અનુરાધા શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. ભારતભરમાંથી આવેલા બેસ્ટ 10 યુનિક ડિઝાઇન માસ્ટર્સ દ્વારા બનાવેલા હેન્ડક્રાફ્ટેડ માસ્ટરપીસ જવેલરીનું એક્ઝિબિશન મંગલબાગ ગેલરી ખાતે …
-
અમદાવાદ
કૃષિ ક્ષેત્રે નવીનત્તમ ટેક્નોલોજીનો વપરાશ વધે તે માટે યોજાશે એક્ઝિબિશન
by Vipul Pandyaby Vipul Pandyaજીટીયુ અને એસીસીડબ્લ્યુએફના (ACCWF) સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં પ્રથમ વખત એગ્રો સ્ટાર્ટઅપ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિક્રાંતિના ઉપલક્ષે સરકાર પણ સમયાંતરે વિવિધ પ્રકારના કૃષિ મેળાઓ યોજીને ટેક્નોલોજી આધારિત કૃષિ અંગે ખેડૂતોમાં …