Gujarat Budget:ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી (Finance Minister) કનુભાઈ દેસાઈએ ત્રીજી વખત વાર્ષિક બજેટ (Gujarat Budget) રજૂ કર્યું છે. ગુજરાતનું આ વખતેનું બજેટ ઐતિહાસિક છે કારણ કે આ વખતે રૂપિયા 3,32,465 …
-
-
GUJARAT BUDGET 2024 LIVE : ગુજરાત વિધાનસભાનું (Gujarat Legislative Assembly) બજેટ સત્ર ગુરુવારથી શરૂ થઈ ગયું હતું. ત્યારે બજેટ સત્રના બીજા દિવસે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી …
-
GDP: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. આ વચગાળાનું બજેટ રજૂ કર્યા બાદ નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે GDP …
-
Budget 2024: કેન્દ્રીય નાણાં મંત્રીએ 2024નું બજેટ રજૂ કરી દીધું છે. ત્યારે માલદીવ સાથે યથાવત રહેલા તણાવને લઈને ભારત સરકારે 2024ના વચગાળાના બજેટમાં લક્ષદ્વીપને લઈને મહત્વની ધોષણા કરી છે. નાણાંમંત્રી …
-
રાષ્ટ્રીય
lakhpati didi yojana budget: Union Budget 2024 માં મહિલાઓના આર્થિક વિકાસને મળ્યું અમૂલ્ય પ્રાધાન્ય
by Aviraj Bagdaby Aviraj Bagdalakhpati didi yojana budget: વર્ષ 2024 માટે Finance minister નિર્મલા સીતારમણે Union Budget 2024 રજૂ કર્યું છે. પોતાના ભાષણમાં તેમણે મહિલાઓ પર વિશેષ ધ્યાન રાખ્યું હતું. આ દરમિયાન નાણામંત્રીએ lakhpati …
-
Budget 2024: આજે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ 2024 પેશ કર્યું છે. જેમાં ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, મિની બજેટથી દેશવાસીઓને મોટી રાહત મળશે તેવી …
-
રાષ્ટ્રીય
Defence budget 2024: બજેટમાં સૌથી મોખરે સુરક્ષા દળ, હવે… સંરક્ષણ ખર્ચ GDP ના 3.4% થશે
by Aviraj Bagdaby Aviraj BagdaDefence budget 2024: આજરોજ Finance minister દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં દેશના આર્થિક અને સામાજિક વિકાસને અસરકરતા તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. બજેટમાં સરકારનું સંપૂર્ણ …
-
બિઝનેસ
Budget 2024: ભારતની અર્થવ્યવસ્થામાં આવ્યું મોટું પરિવર્તન, 2047 માં વિકસિત થઈ જઈશુંઃ નાણાંમંત્રી
Budget 2024: ભારતના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 2024નું બજેટ (Budget 2024) સંસદમાં રજુ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમના ભાષણની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે, ભારતના લોકો ભવિષ્ય તરફ …
-
Top News
BUDGET 2024 : આયુષ્યમાન યોજનાથી હવે 10 લાખ સુધીની સારવાર! આ લોકોને પણ હવે મળશે યોજનાનો લાભ
by Vipul Senby Vipul Senમોદી સરકારે પોતાના બીજા કાર્યકાળના અંતિમ બજેટમાં (Budget 2024) આયુષ્માન યોજનાનો વ્યાપ વધારવાની જાહેરાત કરી છે. લોકસભામાં બજેટ રજૂ કરતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) કહ્યું કે, હવે આંગણવાડી કાર્યકરો, …
-
રાષ્ટ્રીય
Budget Focus : PM MODI ની આ ચાર ‘કોમ્યુનિટી’ પર નાણાં મંત્રીનું ખાસ ફોકસ
by Vipul Pandyaby Vipul PandyaBudget focus : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) નવા સંસદ ભવનમાં તેમના કાર્યકાળનું પ્રથમ અને છઠ્ઠું બજેટ રજૂ કર્યું છે. જો કે લોકસભા ચૂંટણી પહેલા આ મોદી સરકાર-2.0નું વચગાળાનું …