અમદાવાદના સરસપુરમાં રુના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી.જે બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.જેથી ફાયરવિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ કર્યા હતા. અમદાવાદમાં વહેલી …
-
-
ગુજરાત
સુરતની ટેક્સટાઈલ કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 7 થી વધુ ટીમ ઘટના સ્થળે
by Hardik Shahby Hardik Shahસુરતની માંડવી હરિયાલ GIDCમાં ભીષણ આગ ટેક્સટાઈલ કંપનીમાં લાગી ભીષણ આગ કંપનીમાં લાગેલી આગ 3 કલાક બાદ પણ બેકાબૂ ફાયર વિભાગની 7થી વધુ ટીમ ઘટના સ્થળે આગની ઘટનામાં 4 લોકોને …
-
ગુજરાત
Rajkot : કરમાળ-પીપળીયા ગામમાં ફસાયેલા 25 લોકોને સલામત સ્થળે ખસેડતી NDRF અને ફાયર ટીમ
by Viral Joshiby Viral Joshiરાજકોટ જિલ્લામાં ભારે વરસાદની વિપત્તિ વખતે વહીવટી તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. કોટડાસાંગાણી તાલુકાના પીપળીયા ડેમમાં પાણીની આવકના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા …
-
ગુજરાત
Surat News : સચિન GIDC માં દીવાલ ધરાશાયી, એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત
by Dhruv Parmarby Dhruv Parmarસુરતના સચિન GIDC માં દીવાલ ધરાશાયી થતા 4 વ્યક્તિ દટાયા હોય તેવી જાણકારી સામે આવી છે જેમાંથી 1 વ્યક્તિનું મોત, એક વ્યક્તિ ગંભીર ઘાયલ થયા છે જયારે અન્ય 2 વ્યક્તિને …
-
Read
રાજકોટ મહાનગર પાલિકાના ફાયર વિભાગની કચેરી જર્જરીત, લોકોના જીવ બચાવતા કર્મચારીઓના જીવ ખુદ જોખમમાં
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ રાજકોટ મહાનગર પાલિકા સેન્ટ્રલ ઝોન ઓફિસ પાછળ મુખ્ય ફાયર બ્રિગેડ કચેરી આવેલી છે, જ્યાં ફાયર સ્ટેશન ઓફિસર સહિત અંદાજે 100 જેટલા કર્મચારી ફરજ નિભાવે છે. અહીં …
-
Read
સુરત મહાનગર પાલિકાની ફાયર વિભાગની ઇમારત જર્જરીત, જીવના જોખમે ફાયર કર્મીઓ બજાવી રહ્યા છે ફરજ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રાબિયા સાલેહ, સુરત સુરત શહેરના મોરા ભાગળ વિસ્તારમાં લોકોની સુરક્ષા માટે ફાયર સ્ટેશન આગળ લાકડાના બાંબુ મૂકવામાં આવ્યા છે, શહેરભરમાં જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારતી ખુદ સૂરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની …