સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં ગેસના બાટલાં ભરેલા રૂમમાં આગ લાગ્યા બાદ ધડાધડ બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી હતી. આગ અને બ્લાસ્ટના કારણે સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. …
-
-
ગુજરાત
રતનપર મીલની ચાલી રહેણાક વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા અફડાતફડી મચી
by Vipul Pandyaby Vipul Pandya -
વાઘોડિયા રોડ ડોમિનોઝ પીત્ઝા બિલ્ડીંગની લિફ્ટ તૂટીલિફ્ટ તૂટતા 5 વ્યક્તિ ફસાયાફાયર બ્રિગેડે રેસ્ક્યુ હાથ ધર્યું5 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયાવડોદરા (Vadodara)ના વાઘોડીયા રોડ પર આવેલા ડોમિનોઝ પિત્ઝા બિલ્ડીંગની લિફ્ટ …
-
રાષ્ટ્રીય
મુંબઈની એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી, 22 લોકોને હોસ્પિટલ ખસેડાયા
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રની (Mumbai)રાજધાની મુંબઈના ઘાટકોપર ઈસ્ટમાં (Ghatkopar East)પારેખ હોસ્પિટલ પાસે જૂનો પિઝા રેસ્ટોરન્ટમાં (Pizza restaurant)આગ લાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે. ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. ફાયર બ્રિગેડના અધિકારીઓના …
-
મોરબીના ટંકારાથી (Tankara)ખાનપર જવાના રોડ પર મેઘપર ઝાલા ગામના (Jhala village)પાટિયા પાસે પસાર થઈ રહેલ કપાસ ભરેલો ટ્રક (Cotton truck fire)જીવતા વીજ વાયરને અડકી જતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી. …
-
ગુજરાત
પોરબંદરમાં ચોપાટી દરિયા કિનારે ફાયર બ્રિગેડની સરપ્રાઇઝ મોકડ્રીલ
by Vipul Pandyaby Vipul Pandyaપોરબંદર (Porbandar) ફાયર બ્રિગેડે દરિયામાં ડૂબી રહેલ એક નાગરીકનો રેસ્ક્યૂ કરી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો હતો, ત્યારબાદ ચોપાટી પર નક્કી કરાયેલા સ્થળ પર આગ લગાડવામાં આવી હતી. તેમાં રહેલ એક વ્યક્તિને …
-
ગાંધીનગર
ગાંધીનગરના જુના સચિવાલયની એક કચેરીમાં લાગી આગ, ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી ઘટનાસ્થળે
by Vipul Pandyaby Vipul Pandyaગાંધીનગર જૂના સચિવાલયમાં એક બ્લોકમાં આગ લાગવાની ઘટનાજુના સચિવાલયના બ્લોક નંબર 16ની કચેરીમાં લાગી આગ16 નંબરના બ્લોકમાં બીજા માળમાં આવેલી કચેરી આગની લપેટમાંગાંધીનગર ફાયરની ત્રણ ગાડિયો આગ પર કાબુ મેળવા …
-
વડોદરા
વડોદરામાં સિલિન્ડર બ્લાસ્ટના કારણે બે મહિલાઓના મોત, 4થી વધુ લોકો દાઝ્યા
by Vipul Pandyaby Vipul Pandyaવડોદરામાં ગેસનો બોટલ ફાટતાં બે ના મોત વાસણા રોડ વિસ્તારમાં દેવનગરમાં બની ઘટના 106 નં.ના મકાનમાં બોટલ ફાટતાં મકાન ધરાશાઇપ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી 10 મકાનોને નુકસાન પહોંચ્યું સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં 8 લોકોને ઇજા પહોંચી ઇજાગ્રસ્તો …
-
ગુજરાત
વડોદરા-હાલોલ રોડ પર ક્રિષ્ના આશ્રય ફાર્મા કંપનીમાં ભાષણ આગ, ફાયર બ્રિગેડે જાહેર કર્યો મેજર કોલ
by Vipul Pandyaby Vipul Pandyaવડોદરા હાલોલ (Vadodara-Halol Road)રોડ પર હાઈ ટેન્શન લાઈન તુટતા આગનો બનાવ બન્યો છે. આગ એટલી ગંભીર છે કે, મેજર કોલ જાહેર કરાયો છે. ક્રિષ્ના આશરોય કંપની (Krishna Ashroy Company)માં આગની …
-
રાષ્ટ્રીય
લખનૌની લેવાના હોટલમાં ભીષણ આગ, બારીઓ તોડીને લોકોને બહાર કઢાયા
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ (Lucknow)ની લેવાના હોટલ (Levana Hotel)માં સોમવારે સવારે ભીષણ આગ લાગી હતી. આ હોટલ લખનૌના હઝરતગંજ (Hazratganj) વિસ્તારમાં છે. લેવાના હોટલમાં આગ લાગવાની માહિતી મળતાં વિસ્તારમાં ખળભળાટ …