વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતેG-20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે. તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માગે છે. ભારત માટે G-20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, …
-
-
આવતીકાલે G20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રૂપની બેઠક યોજાશેશેરપા અમિતાભ કાંતે કહ્યું, ભારતમાં નેતાઓનો અત્યાર સુધીનો સૌથી મોટો મેળાવડો થશેશેરપા અમિતાભ કાંતે G20 ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રૂપની બેઠક પહેલા પત્રકાર પરિષદને સંબોધી હતીડેવલપમેન્ટ …
-
રાજસ્થાન (Rajasthan)ના ઉદયપુર (Udaipur)માં પહેલી ઉચ્ચ સ્તરીય G-20 શેરપા બેઠક (G-20 Sherpa Meeting)સાથે ભારતના G-20ના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ શરૂ થઇ ગયો છે. આ બેઠક 4થી 7 ડિસેમ્બર, 2022 સુધી ચાલશે …
-
રાજસ્થાન (Rajasthan)નું ઉદયપુર (Udaipur) શહેર 4 થી 7 ડિસેમ્બર 2022 દરમિયાન પ્રથમ G-20 શેરપા બેઠક (G-20 Sherpa Meeting)નું આયોજન કરશે. આ બેઠકની અધ્યક્ષતા ભારતીય શેરપા અમિતાભ કાંત કરશે. જી-20 જૂથના …