Educational : આજે ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) સત્ર દરમિયન કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે (Kirit Patel) વિદ્યાર્થીઓના બેગના વજન પર મહત્વનો પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતાં સરકારે કહ્યું, સરકારે કહ્યું …
-
-
ગુજરાત
Harsh Sanghvi : શોધ યોજના, ગ્રામ સુરક્ષા કવચ યોજના, ત્રિશુળ યોજના અને સુગમ યોજનાને લઈ મહત્ત્વપૂર્ણ જાહેરાત, જાણો વિગત
by Vipul Senby Vipul Senગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) આજે વિધાનસભામાં વિવિધ યોજનાઓ અંગે મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શોધ યોજના, ગ્રામ સુરક્ષા કવચ યોજના (Gram Suraksha Kavach Yojana), …
-
ગુજરાત
Harsh Sanghvi : રાજ્ય સરકારના સ્પેશ્યલ એક્શન ફોર્સની રચના કરાશે
by Vipul Pandyaby Vipul PandyaHarshbhai Sanghvi : ગુજરાત વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ મહત્વની જાહેરાત કરી હતી. Harsh Sanghvi એ કહ્યું કે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને PSI કક્ષા થી PI …
-
Gandhinagar : ગુજરાત વિધાનસભાની કામગીરીની શરૂઆત આજે પ્રશ્નોતરી કાળ સાથે થઇ હતી. જ્યા કૃષિ, પશુપાલન, મત્સ્યદ્યોગ, ગ્રામ વિકાસ, શિક્ષણ તથા આદિજાતિ વિકાસ વિભાગોના મુદ્દાઓ પર પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા શરૂ થઇ …
-
ગુજરાત
નકલીકાંડ મુદ્દે કોંગ્રેસ નેતાઓએ વિધાનસભામાં કર્યો હોબાળો, બધા ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ
by Hardik Shahby Hardik ShahGujarat Assembly : વિધાનસભા ગૃહ (Assembly House) માં આજે કોંગ્રેસ નેતાઓએ નકલી કચેરી (fake office) અંગે હોબાળો મચાવ્યો છે. કોંગ્રેસ (Congress) પાર્ટીના નેતાઓએ આજે એકવાર ફરી સરકારને ગૃહમાં ઘેરવાનો પ્રયત્ન …
-
ગુજરાત
ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા
by Hardik Shahby Hardik ShahGandhinagar : ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) માં આજે વિવિધ મુદ્દાઓ ઉઠ્યા હતા. જેમા ખાસ રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં કસ્ટોડીયલ ડેથ અને રાજ્યમાં સૌથી વધુ લાંચ રૂશ્વત વિરોધ દ્વારા 2 વર્ષમાં …
-
ગુજરાત
Amit Chavda : સરકાર પર પ્રહાર! સિંહોના જતન માટે 300 કરોડનો ખર્ચ છતાં બે વર્ષમાં 238 સિંહના મૃત્યુ થયાં!
by Vipul Senby Vipul Senવિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનું ગૌરવ ગણાતા ગીરના (Gir forest) સિંહ અંગે માહિતી આપવામાં આવી હતી. જે અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ (Amit Chavda) પોતાની પ્રતિક્રિયા આપી છે. …
-
ગુજરાત
Assembly : રાજ્યની 1606 શાળાઓ 1 શિક્ષકથી ચાલતી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો
by Vipul Pandyaby Vipul PandyaGujarat Assembly : ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)માં આજે વિવિધ મુદ્દા ઉઠ્યા હતા જેમાં શિક્ષકોની ઘટનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. રાજ્યમાં 1606 શાળાઓ એક જ શિક્ષકથી ચાલતી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર …
-
ગુજરાત
Assembly : નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર,ગૃહમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલનો પડઘો
by Vipul Pandyaby Vipul PandyaGujarat Assembly : ગુજરાત વિધાનસભા ( Gujarat Assembly)ના બજેટસત્રમાં આજે વિવિધ પ્રશ્નો ગૂંજ્યા હતા જેમાં સરકારે જવાબ આપ્યો હતો. વિપક્ષી સભ્યોએ સરકાર પર આકરા પ્રહાર કરીને પ્રશ્નો પુછ્યા હતા પણ …
-
ગુજરાત
Gujarat Assembly : અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 56,941 કૂપોષિત બાળકો
by Vipul Pandyaby Vipul PandyaGujarat Assembly : રાજ્યના કૂપોષિત બાળકોની સંખ્યા સામે આવી છે. ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)માં સરકારે રજૂ કરેલા જવાબમાં રાજ્યમાં 31 જિલ્લામાં 5 લાખ 70 હજાર 330 …