ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે રાજ્યની રાજનીતિને લઈને દરરોજ મોટા સમાચાર મળી રહ્યાં છે. ગુજરાતમાં AAP અને અર્બુદા સેનાના ગઠબંધનની ચર્ચા ચાલતી …
-
-
સુરત
કાપડ માર્કેટના કારીગરો સહિત વેપારીઓએ ભાજપના અગ્રેસર ગુજરાત અભિયાનને વધાવ્યું
by Vipul Pandyaby Vipul Pandyaસુરતમાં ભાજપના અગ્રેસર ગુજરાત અભિયાનની કાપડ માર્કેટથી શરૂઆતઉત્તર પ્રદેશના પૂર્વ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેની ઉપસ્થિતિમાં અભિયાનનો પ્રારંભઉત્તર ભારતીઓએ વતનમાં જવા પડતી તકલીફ કાર્ડમાં દર્શાવીજ્યારે કાપડ માર્કેટમાં રોજી રોટી સિસ્ટમેટિક કરવા અપીલ …
-
GujaratElectionResultગુજરાત
ભારત મંદી તરફ નહીં જાય પણ વિકાસ ધીમો પડશે : પી.ચિદમ્બરમ
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં યોજાવાની છે. રાજ્યમાં ચૂંટણી પહેલા નેતાઓના ઘણા સમાચાર સામે આવતા રહે છે. રાજ્યની ચૂંટણી પહેલા અલગ-અલગ પાર્ટીઓના દિગ્ગજ …
-
GujaratElectionResultગુજરાત
મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં આજે કુલ 34 ઉમેદવારીપત્ર ઉપડ્યા
by Vipul Pandyaby Vipul Pandyaઆગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે મોરબી(Morbi) જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં (Assembly seats) આજે ભાજપ, કોંગ્રેસ,બસપા અને આપ તેમજ અપક્ષ સહિત કુલ 34 ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા હતા જેમાં 65 મોરબીની માળીયા …
-
સુરત
સુરતમાં વિધાનસભા ચૂંટણીને લઈ તંત્ર એલર્ટ, રૂપિયાની હેરાફેરી ઉપર નજર રાખવા વાહનોની સઘન ચકાસણી શરૂ
by Vipul Pandyaby Vipul Pandyaસુરત વિધાનસભા ચૂંટણીને લઈ તંત્ર એલર્ટ થયુંસુરતમાં ચૂંટણીને લઈને આચારસંહિતાનો કડક અમલ શરૂ રૂપિયાની હેરાફેરી ઉપર નજર રાખવા વાહનોની સઘન ચકાસણી શરૂ કરાઇ વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં સ્ટેટીક સર્વેલન્સની ટીમ કામે લાગીટીમ …
-
GujaratElectionResultગુજરાત
ઉમેદવારની યાદી જાહેર થયા બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓની માંગ – કડીમાં ના મુકો ચાપલુશ ઉમેદવાર
by Vipul Pandyaby Vipul Pandyaટિકિટ જાહેર થતા કોંગ્રેસમાં કકળાટ કડી વિધાનસભાના ઉમેદવારનો વિરોધ કડી વિધાનસભાના કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા જાહેર થયેલ ઉમેદવાર પ્રવીણ પરમારનો વિરોધગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ પક્ષ પોતાના ઉમેદવારોની …
-
ભાવનગર
ગુજરાતની મુલાકાતે PM મોદી, ભાવનગરમાં 552 કન્યાઓના સમૂહ લગ્ન સમારોહમાં આપશે હાજરી
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ગુજરાતના વલસાડ (Valsad) જિલ્લામાં જાહેર સભાને સંબોધશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત બાદ વડાપ્રધાન મોદીની તેમના ગૃહ રાજ્યની આ પ્રથમ મુલાકાત હશે. આ પછી તેઓ …
-
GujaratElectionResult
ગુજરાત ભાજપની ચૂંટણી સમિતિની બેઠકનો આજે છેલ્લો દિવસ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections)નું બ્યૂગલ ફુંકાઇ ગયું છે ત્યારે ભાજપ (BJP)દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ કરવામાં આવી છે. ગુજરાત ભાજપની ચૂંટણી સમિતિની બેઠકનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ …
-
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ની જાહેરાત કરવામાં આવી છે તો સાથે સાથે આ ચૂંટણીમાં મતદાન વધારવા માટે પણ ચૂંટણી પંચ (Election Commission) દ્વારા કેમ્પેઇન શરુ કરવામાં આવ્યું છે. આ …
-
સુરત
AAP ઉમેદવારની કારમાંથી રોકડા 20 લાખની ચીલઝડપ પ્રકરણમાં IT એ કર્યો મોટો ઘટસ્ફોટ
by Vipul Pandyaby Vipul Pandyaઆપ પાર્ટીના ઉમેદવારની કારમાંથી રોકડા ૨૦ લાખ ચીલઝડપ મામલામાં IT વિભાગે પણ તપાસ હાથ ધરી છે. ઇન્કમટેક્સની તપાસમાં છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં હવાલાથી ૨૦ કરોડ મોકલ્યા હોવાની ચોંકાવનારી હકીકત બહાર …