ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં(Gujarat assembly elections) ભારતીય જનતા પાર્ટીએ તમામ સમીકરણોને પાછળ છોડીને રેકોર્ડ જીત નોંધાવી છે. આવી સ્થિતિમાં ગુજરાતની ઐતિહાસિક જીત બાદ ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) આજે એટલે કે સોમવારે …
-
ગુજરાત
-
ગુજરાત
ભૂપત ભાયાણી બાદ ગુજરાતમાં AAPના અન્ય ચાર ધારાસભ્યો પણ ભાજપમાં જોડાશે: કોંગ્રેસ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ના પરિણામો આવ્યાને બે દિવસ પણ થયા નથી ત્યારે ધારાસભ્યોએ પક્ષ બદલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદરથી આમ આદમી પાર્ટી (AAP) …
-
ગુજરાત
ગુજરાતની જનતાએ કોંગ્રેસના ગાલ પર તમાચો માર્યો: પ્રદિપસિંહ વાઘેલા
by Vipul Pandyaby Vipul Pandya– ભાજપની ભવ્ય જીત અંગે પ્રદેશ ભાજપ મહામંત્રીની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત- આમ આદમી પાર્ટી એ રાજકીય સંગઠન નહી પણ પ્રાઈવેટ લિમિટેડ કંપનીગુજરાતમાં ભાજપને 156 બેઠકો સાથે ભવ્ય જીત …
-
અમદાવાદ
હર્ષ સંઘવીની આવકમાં 721 ટકાનો વધારો..! જાણો અન્ય નેતાઓની આવકમાં કેટલો થયો વધારો-ઘટાડો
by Vipul Pandyaby Vipul PandyaADR ના રિપોર્ટ અનુસાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની આવકમાં 15 કરોડનો વધારો થયો છે. 2017ની ચૂંટણી વખતે તેમની કુલ મિલકત 2 કરોડ દર્શાવવામાં આવી હતી. જ્યારે 2022 માં તેમની કુલ …
-
ગુજરાતરાષ્ટ્રીય
જયારે મુકાબલો મોટો હોય ત્યારે સાયલન્ટ પ્રચાર જેવી કોઇ વસ્તુ નથી હોતીઃ ચિદમ્બરમ
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હારને લઇને બોલતા કહ્યું કે કોંગ્રેસે આ હાર પરથી પાઠ ભણવો જોઇએ..આ ચૂંટણીમાં કોંગ્રસના પ્રચારને લઇને સતત એવું કહેવાતું રહ્યું …
-
અમદાવાદ
વિધાનસભામાં 40 ગુનાહિત ઈતિહાસવાળા સભ્યો ચૂંટાયા, 3 સભ્યો સામે હત્યાના પ્રયાસનો છે કેસ
by Vipul Pandyaby Vipul Pandyaવિધાનસભામાં 40 ગુનાહિત ઈતિહાસવાળા સભ્યો ચૂંટાયા182 પૈકી 40 સામે ગુના નોંધાયેલા, 29 સામે ગંભીર ગુના3 સભ્યો સામે હત્યાના પ્રયાસ, 4 સામે મહિલા સંબંધિત ગુનાભાજપના 26, કોંગ્રેસના 4, AAPના 2 સામે …
-
ગાંધીનગર
મોદીજીની લોકપ્રિયતાનો લાભ ગુજરાત ચૂંટણીમાં મળ્યો: અનુરાગ ઠાકુર
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીતઆમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં કોઈ જગ્યા નથી તે જનતાએ બતાવી દીધુકેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) ભાજપની ભવ્ય જીત બાદ ગુજરાત આવ્યા હતા. અમદાવાદ ખાતે …
-
ગાંધીનગર
કોંગ્રેસ માટે ધાર્યુ નહોતુ એટલું ખરાબ પરિણામ આવ્યું: શક્તિસિંહ ગોહિલ
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીતકોગ્રેસ પુરી તાકાતથી લડી પણ લોકોનો સહકાર મતમાં તબદીલ ન થયોગુજરાતમાં ભાજપને જંગી બહુમતી મળ્યા બાદ એક તરફ ભાજપ નવી સરકારની શપથવિધીની તૈયારીમાં …
-
ગુજરાત
ગુજરાતની રાજનીતિ એકવાર ફરી ચર્ચામાં, ભાજપમાં જોડાયા AAP ના આ ચૂંટાયેલા ઉમેદવાર
by Vipul Pandyaby Vipul Pandyaચૂંટણી પરિણામના ત્રણ દિવસ બાદ પક્ષ પલટોવિસાવદર AAPના વિજેતા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશેગાંધીનગર કમલમમાં ધારણ કરશે કેસરિયોનવી સરકારના શપથવિધિ પહેલા જ પક્ષપલટાથી ગરમાવોભાજપના હર્ષદ રિબડીયા સામે ચૂંટણી જીત્યા હતાAAP છોડી …
-
ગુજરાત
કોંગ્રેસને મળી શકે છે મુખ્ય વિપક્ષનો દરજ્જો, 1985માં 14 બેઠક મેળવનાર જનતાદળ બન્યો હતો મુખ્ય વિપક્ષ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠક અને કોંગ્રેસને માત્ર 17 બેઠક મળતા કોંગ્રેસને મુખ્ય વિપક્ષ તરીકે માન્યતા મળશે કે કેમ તે સવાલ ચચાનો વિષય બનેલો છે.. આવા સંજોગોમાં રાજ્ય સરકારનો …