1967માં ભાજપે માત્ર 1 બેઠક જીતી હતી2022માં 156 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયોભાજપનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યુંગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat Assembly Elections) ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. એક …
-
ગુજરાત
-
ગુજરાત
પક્ષપલટો કરી કોંગ્રેસમાં આવેલા 10 ઉમેદવારો જીત્યા, 4 ઉમેદવારોને કરવો પડ્યો હારનો સામનો
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં(Gujarat Assembly Elections) પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા ઉમેદવારો જીતશે કે હારશે તેના પર સૌ કોઇની નજર હતી. હવે પરિણામ સામે આવી ગયા છે ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા …
-
ગુજરાત
રેકોર્ડ પે રેકોર્ડ…Team Modiએ ગુજરાતમાં સર્જ્યા આટલા બધા રેકોર્ડસ..
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં આજે જાહેર થયેલા પરિણામોએ દરેકને ચોંકાવી દીધા છે. ભાજપે (BJP) ગુજરાતના ઇતિહાસમાં અને પોતાના પક્ષના ઇતિહાસમાં પ્રચંડ વિજય હાંસલ કરીને અનેક રેકોર્ડ્સ તેોડી નાખ્યા …
-
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના પરિણામો આજે આવી ગયા છે અને તેમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો પર પ્રચંડ જીત હાંસલ કરી છે. આજે ભવ્ય વિજય પ્રાપ્ત કરીને …
-
કચ્છની તમામ બેઠક પર ભાજપનો( BJP) વિજય ભુજની ભાગોળે આવેલી સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરીની કાર્યવાહી પોલીસ અને આર્મીના સલામતી બંદોબસ્ત હેઠળ પાર પાડવામાં આવી હતી. અહીં કચ્છના દુર્ગમ સ્થળોએથી …
-
મોરબી જિલ્લાના હળવદ અને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાને જોડતી હળવદ-ધ્રાંગધ્રા બેઠક ઉપર કોળી સમાજની નારાજગીનો મુદ્દો છેલ્લે સુધી ગાજતો રહ્યા બાદ આજે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાની …
-
ગુજરાત
7 ટર્મથી ઝઘડિયા બેઠક ઉપર છોટુ વસાવા પાસેથી ભાજપે બેઠક છીનવી કમળ ખીલવ્યું
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections) મતગણતરીમાં ઉમેદવારોના ભાવિ ધીરે -ધીરે ખૂલતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતું જેમાં ભરૂચ જિલ્લાની પાંચે પાંચ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોની જીત …
-
ગુજરાત
વર્તમાન મંત્રીમંડળના 20માંથી 19 મંત્રીઓ જીત્યા, સૌથી વધુ માર્જિનથી જીત્યા CM ભૂપેન્દ્રભાઇ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભા ચૂંટણીમાં(Gujarat Assembly Elections) ભૂપેન્દ્રભાઇના મંત્રીમંડળના 20 મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા હતા. જેમાંથી એકને છોડતા બાકી 19 મંત્રીઓએ જીત પ્રાપ્ત કરી છે. ચૂંટણી હારનાર મંત્રી કાંકરેજ બેઠક પરથી ભાજપના …
-
ગુજરાત
PM મોદી અને અમિત શાહના વતનમાં ખીલ્યું કમળ, 2017માં બન્ને બેઠકો પર કોંગ્રેસ જીતી હતી
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન મોદીના (PM Modi)ગામ વડનગર અને ગૃહમંત્રી અમિત શાહના(Amit Shah) ગામ માણસામાં ફરી એકવાર કમળ ખીલ્યું છે. કોંગ્રેસે ગત વખતે બંને જગ્યાએ જીત મેળવી હતી,પરંતુ આ વખતે વડનગર અને માણસા …
-
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election)ના પરિણામોમાં ભાજપ (BJP)ની રેકોર્ડ બ્રેક જીત થઈ છે. રાજકીય પંડિતો માની રહ્યા છે કે ગાંધીનગર કોર્પોરેશન મોડલ અમલમાં મુકીને ભાજપે આ વખતે ફરી એક …