રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) હવે નજીક છે ત્યારે આજના વિજયા દશમી (Vijaya Dashmi)ના પવિત્ર તહેવારે પણ રાજકીય નેતાઓ શસ્ત્ર પૂજનના નામે પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રસ્તુત છે. …
-
GujaratElectionResult
-
GujaratElectionResultગુજરાત
ગુજરાત કોંગ્રેસના નેતાએ હવે ભાજપનો કેસરિયો ધારણ કર્યો, જાણો કેમ હાર્દિક પટેલ ગેરહાજર
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાંઆવનાર ચૂંટણીને લઇને પક્ષપલટો વધી રહ્યો છે. એક તરફ રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત કફોડી થઇ ગઇ છે. કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી …
-
GujaratElectionResultગુજરાત
જેણે રાષ્ટ્ર વિરોધમાં કામ કર્યુ તે અસામાજિક તત્ત્વોને જેલ હવાલે કરવામાં આવ્યા- હાર્દિક પટેલ
by Vipul Pandyaby Vipul Pandyaહાર્દિક પટેલના બીજેપીમાં પ્રવેશ બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યાની ગણતરીની મિનિટોમાં જ હાર્દિકના સૂર બદલાયેલાં જોવાં મળ્યાં.અનામત આંદોલન વખતે સમગ્ર શહેર ભડકે બળ્યુ હતું. આ મુદ્દે વાત …
-
GujaratElectionResultગુજરાત
ભાજપમાં હાર્દિકનું ‘હાર્દિક સ્વાગત’: હું ભાજપમાં જોડાયો નથી આ મારી ઘરવાપસી છે-હાર્દિક પટેલ
by Vipul Pandyaby Vipul Pandyaઆજે વિધિવત રીતે પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને કોંગ્રેસના ભૂતપૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઇ ગયો. હાર્દિકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે 12.39ના વિજય મુહૂર્તમાં કેસરિયો ખેસ પહેર્યો …
-
એક્સક્લુઝીવ
ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર, હું ક્યારેય ચૂંટણી નહીં લડું: અનાર પટેલ, જાણો બીજું શું કહ્યું?
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અનેક પ્રકારની અટકળો અને ચર્ચાઓ વહેતી થઇ રહી છે. જેમાંથી કેટલીક સાચી હોય છે તો વળી કેટલીક ખોટી. છેલ્લા …
-
ગુજરાત
ગુજરાતના રાજકારણમાં ભૂકંપના એંધાણ, રણનીતિકાર પ્રશાંત કિશોરની ટીમના ગુજરાતમાં ધામા
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેના પગલે ગુજરાત રાજકારણમાં મોટા ભૂંકપની આશંકા સેવાઈ રહી છે. જી …
-
ગુજરાત
આપ નેતા ગોપાલ ઈટાલીયાએ હર્ષ સંઘવીના દિકરાને લઈને કર્યું ટ્વિટ થયો હંગામો
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ તૈયારીમાં લાગ્યા છે. આ ચૂંટણીને લઈને અત્યારથી જ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હાલમાં આપ નેતા ગોપાલ ઈટાલિયાના એક ટ્વિટથી હંગામો થઈ …
-
ગુજરાત
રાજકારણમાં જોડાવાનો મુદ્દો પણ રાજકીય! એક જ વાત કોના થશે નરેશ ?
by Vipul Pandyaby Vipul Pandyaનરેશ પટેલ અને રાજકારણ આ મુદ્દો વર્ષ 2009 થી ચાલ્યો આવી રહ્યો છે. વર્ષ 2009ની લોકસભાની ચૂંટણી હોય કે, પછી વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી હોય 2014ની લોકસભાની ચૂંટણી હોય કે …