વડોદરાના (Vadodara) ‘હરણી હત્યાકાંડ’ એ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. આ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકાના લેકમાં ડૂબવાથી મોત નીપજ્યાં હતાં. આ ઘટનાની તપાસમાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ …
-
-
ગુજરાત
Harni tragedy: પરેશ શાહે દુર્ઘટના સમયે પોતાના ભાગીદારોને ફોન કરીને શું કહ્યું હતું…. ?
by Aviraj Bagdaby Aviraj BagdaHarni tragedy: હરણી હત્યાકાંડના આરોપીઓ પરેશ શાહ અને ગોપાલ શાહના ૯ દિવસના રિમાન્ડ પુરા થતા. ત્યારે ફરીથી કોર્ટમાં રજૂ કરાયા હતા અને વધુ ૬ દિવસના રિમાન્ડની માગ કરી હતી. તો …
-
ગુજરાત
Harani Lake : વડોદરાની ગોઝારી દુર્ઘટનાની તપાસમાં હવે પાલિકાના અધિકારીઓ પર સકંજો!
by Vipul Senby Vipul Senવડોદરાના (Vadodara) ‘હરણી હત્યાકાંડ’ એ સમગ્ર રાજ્યને હચમચાવી દીધો હતો. અમુક લોકોની બેદરકારીના કારણે 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકાના લેકમાં ડૂબવાથી મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ લોકોના ભારે …
-
ગુજરાત
Harani Lake : ‘બોટકાંડ’માં વધુ એક ઝડપાયો, હરણી લેકઝોનની તમામ બોટ લાવ્યો હતો આરોપી
by Vipul Senby Vipul Senવડોદરાની (Vadodara) ગોઝારી હરણી લેક દુર્ઘટનામાં (Harani Lake) મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. બોટકાંડમાં કોર્પોરેશને છુપાવેલા અને 25 ટકાના ભાગીદારની ધરપકડ …
-
ગુજરાત
Harani lake : આરોપી પરેશ શાહ બસમાંથી ઝડપાયો, ગોપાલની છત્તીસગઢમાંથી અટક કરાઈ : વડોદરા જોઇન્ટ C.P.
by Vipul Senby Vipul Senવડોદરાના (Vadodara) ‘હરણી હત્યાકાંડ’ (Harani lake) મામલે આજે વડોદરા જોઈન્ટ સી.પી. મનોજ નીનામાએ પત્રકારો સાથે કોન્ફરન્સ કરી હતી. દરમિયાન તેમને આ કેસમાં થયેલી અત્યાર સુધીની કાર્યવાહી અંગે તમામ અપડેટ આપ્યા …
-
ગુજરાત
હરણી બોટ દુર્ઘટનાનો મુખ્ય આરોપી Paresh Shah પોલીસ સમક્ષ થયો હાજર
by Hardik Shahby Hardik ShahParesh Shah : વડોદરા હરણી તળાવ (Harni Lake) માં બનેલી દુર્ઘટનાનો માસ્ટર માઈન્ડ પરેશ શાહ (Paresh Shah) સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ હાજર થઇ ગયો છે. હરણી તળાવમાં બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ …
-
ગુજરાત
Harani Lake : આરોપી બિનિટ કોટિયા પર શાહી ફેંકી મોઢું કાળું કરવાનો પ્રયાસ, જુઓ Video
by Vipul Senby Vipul Senવડોદરા (Vadodara) હરણી લેક (Harani Lake) દુર્ઘટનામાં ગઈકાલે આરોપી બિનિત કોટિયાની (Binit Kotia) ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે આરોપી બિનિત કોટિયાને કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં કોર્ટે તેના 7 …
-
ગુજરાત
Gandhinagar : આવતીકાલે કેબિનેટની મહત્ત્વની બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા!
by Vipul Senby Vipul Senગાંધીનગરમાં (Gandhinagar) આવતીકાલે એટલે કે બુધવારે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની (Bhupendra Pate) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અભિનંદન પ્રસ્તાવ અપાશે. સાથે …
-
ગુજરાત
Vadodara : ‘હરણી હત્યાકાંડ’ માં 5 દિવસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો, SC માં PIL માં કરાઈ આ રજૂઆત!
by Vipul Senby Vipul Senવડોદરામાં (Vadodara) હરણી તળાવ (Harani Lake) ખાતે ગોઝારી ઘટનામાં 12 માસૂમ અને 2 શિક્ષિકા સહિત કુલ 14 ના મોત નીપજ્યા હતા. આ હચમચાવે એવી ઘટનામાં હવે મોટા અપડેટ સામે આવ્યા …
-
ગુજરાત
Vadodara Harani Case Update : હરણી હત્યાકાંડ મુદ્દે વડોદરા પાલિકા ઊંઘતી ઝડપાઈ
by Hardik Shahby Hardik ShahVadodara Harani Case Update : હરણી હત્યાકાંડ મુદ્દે વડોદરા પાલિકા પર એકવાર ફરી સવાલો ઉભા થયા છે. જણાવી દઇએ કે, લોક ઝોન સંચાલકોની વધુ એક બેદરકારી સામે આવી છે. લોક …