લોકસભાની ચૂંટણીનું રણશિંગુ હવે ફૂંકાઈ ગયું છે. લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જીએમડીસી …
-
-
Home Minister Amit Shah: લોકસભાની ચૂંટણી હવે થોડા જ દિવસો બાદ યોજાઈ શકે છે. ચૂંટણી પંચ આજે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ …
-
ગુજરાતગુજરાત
આધુનિક સુવિધાઓથી સજ્જ 101 બસોનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ કર્યું લોકાર્પણ
by Hardik Shahby Hardik Shahગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi in Vadodara) આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. અહીં આજવા રોડ ખાતેના પંડિત દિનદયાળ ઓડિટોરિયમમાં (Pandit Dindayal Auditorium) આયોજીત એક વિશેષ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ હાજરી …
-
ગુજરાત
VADODARA : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરાયું 101 બસોનું લોકાર્પણ
by Harsh Bhattby Harsh Bhattગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે હર્ષભાઈ સંઘવીના હસ્તે 101 બસોનું લોકાર્પણ ગુજરાત STના વિવિધ ઝોનમાં આપશે 101 જેટલી બસો વડોદરા સાંસદ, મેયર, જિલ્લાના ધારાસભ્યો હાજર લોકસભાની ચૂંટણીનું રણશિંગુ હવે …
-
ગુજરાત
ગુજરાતના દરિયામાંથી ફરી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ, ગૃહમંત્રીએ NCB-Navy ને પાઠવ્યા અભિનંદન
by Hardik Shahby Hardik ShahCongratulates NCB-Navy : ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો 3300 કિ.ગ્રા. હોવાનું સામે આવ્યું છે જે દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો છે. …
-
રાષ્ટ્રીય
CAA Law: જાણો… લોકસભાની ચૂંટણી પહેલા કેમ મોદી સરકાર CAA લાગુ કરવા માગે છે
by Aviraj Bagdaby Aviraj BagdaCAA Law: તાજેતરમાં જ સામે આવ્યું છે ગૃહ મંત્રાલય (Home Ministry) તરફથી કે દેશમાં લોકસભા ચૂંટણી (Lok Sabha) ને લઈને આચાર સંહિતા લાગુ થાય. તે પહેલા કોઈપણ સમયે દેશમાં CAA …
-
રાષ્ટ્રીય
New criminal laws: ભારતીય કાનૂન વ્યવસ્થામાં નવા ફોજદારી કાયદોનો સમાવેશ કરવામાં આવ્યો
by Aviraj Bagdaby Aviraj BagdaNew criminal laws: કેન્દ્ર સરકારે ભારતીય ન્યાયિક સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BSS) અને ભારતીય પુરાવા અધિનિયમ (BNSSS) માં નવા કાયદાને 1 જુલાઈ, 2024 ના રોજ લાગુ કરવામાં આવશે. …
-
ગુજરાત
‘અનેકવિધ વિકાસના કામો માનનીય મોદી સાહેબની સરકારમાં પૂર્ણ થયા’ – ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ
by Harsh Bhattby Harsh Bhattઆજરોજ સુરત મહાનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ લોકસભામાં રજૂ કરવામાં આવેલ શ્વેત પત્ર અંતર્ગત એક પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજીએ કર્યું સંબોધન સી.આર.પાટીલજીએ સંબોધન કરતા …
-
ગુજરાત
રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોતાના મજૂરા વિધાનસભા મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણીલક્ષી તૈયારીનો શુભારંભ કરાવ્યો
by Harsh Bhattby Harsh Bhatt“અબ કી બાર મોદી સરકાર”ના ભીત ચિત્રણ વડે રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોતાના મજૂરા વિધાનસભા મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણીલક્ષી તૈયારીનો શુભારંભ કરાવ્યો હતો. ભીત ચિત્રણની સાથે લોકસભાની ચૂંટણીલક્ષી તૈયારીના શુભારંભ …
-
ગુજરાત
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોનગઢ ખાતે નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું
by Harsh Bhattby Harsh Bhattઆજ રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોનગઢ ખાતે નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા સોનગઢ ખાતેથી નવી 51 જેટલી બસને લીલી ઝંડી આપવામાં આવી છે. …